મહેનત પર પાણી: માયપુર ગામે કેનાલનું પાણી ધૂસ્યું ખેતરમાં, ખેડૂતોને નુકસાન
મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં નર્મદાની કેનાલમાંથી પાણી નિકળતા ખેડુતોને નુકશાન થયું છે. જમીનના લેવલથી કેનાલ ઉંચી આવેલ હોવાથી ખેડુતોના ખેતરમાં પાણી આવે છે. કેનાલમાંથી જમીને(ભેજ) પાણી બહાર આવતુ હોય ખેતીના પાકને નુકશાન થયા છે. ચારથી પાંચ ખેડુતોને ધ્રાંગધ્રા કેનાલ બનાવી છે ત્યારથી દર વર્ષે નુકશાન થાય છે.