નમસ્તે ટ્રંપ: ટ્રંપના સ્વાગતમાં ગીતા રબારી રેલાવશે સૂર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની મુલાકાતે આવવાના છે. ત્યારે અમદાવાદ ખાતે પણ તેઓ આવશે ત્યારે તેમના મહેમાનગતિ માટે રાજ્યના અલગ-અલગ લોક નૃત્યો અને લોક ગાયકો ઓ પોતાનો સૂર રેલાવશે. આવા જ ગુજરાતના જાણીતા લોક ગાયિકા અને કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગીતા રબારી પણ પોતાના કોકિલ કંઠ પણ આપશે.