ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપના રાજ્યસભાના ઉમેદવાર નરહરિ અમિન અને અભય ભારદ્વાજે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી જુઓ વીડિયો.