બોટાદ ગઢડાના ભીખાભાઈએ વિજ્ઞાનજાથાને જાણ કરી, ભીખાભાઈનાં પુત્રને કેન્સર હોવાના કારણે કર્યો હતો સંપર્ક. ઢબુડીના કહેવા પ્રમાણે દવા બંધ કરતાં પુત્રનું થયું અવસાન. પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરીને સમગ્ર ઘટના જણાવી.