અમદાવાદના સાણંદમાં ફાયરથી વ્યવસ્થા વધુ અદ્યતન બનાવવા માટે સાણંદમાં પ્લોટને મંજૂરી આપવામાં આવી છે..સાણંદમાં માત્ર ફાયરની બે ગાડી હોવાનો અહેવાલ ઝી 24 કલાકે પ્રસારિત કર્યો હતો.અમદાવાદની SVP અને VS હોસ્પિટલમાં રેસિડેંટ તબીબોને ટીબી હોવાના ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. તંત્રએ તાત્કાલીક ધોરણે ટીબીથી ગ્રસિત તમામ તબીબોની માહિતી મંગાવી છે