ઝી 24 કલાકના અહેવાલની અસર: SVP હોસ્પિટલમાં ડીપોઝીટ ભરવા મુદ્દે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
ઝી 24 કલાકના અહેવાલ બાદ SVP હોસ્પિટલમાં ડીપોઝીટ ભરવા મુદ્દે લેવામાં આવ્યો નિર્ણય. સરકારી યોજનાના કાર્ડ હશે તો નહિ લેવામાં આવે ડીપોઝીટ. મેયર બીજલ પટેલે ઝી ૨૪ કલાકના આ અહેવાલને બિરદાવ્યો છે.