શું પોલીસ પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધે છે?
અમદાવાદ પોલીસે એક વ્યક્તિ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધીને હાઈકોર્ટમાં પોતાનું નાક કપાવ્યું છે, જે વ્યક્તિનું 2007માં મૃત્યુ થઈ ચુક્યું છે. આ કારસ્તાન છે ચાંદખેડા પોલીસનું. એટ્રોસિટીની ફરિયાદ ખૂબ જ ગંભીર ગણાય છે પરંતુ પોલીસે કોઈ જાતની તપાસ કર્યા વગર મૃતક વ્યક્તિ સામે કેસ માંડી દીધો. શું હવે મૃત વ્યક્તિની તપાસ કરવા પોલીસ સ્વર્ગમાં જશે? જુઓ ZEE 24 કલાકનો એક્સક્લુસિવ અહેવાલ