કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનનો કબ્જો થઈ ગયો છે. ત્યાંનું પ્રશાસન તાલિબાન (Taliban) ના નેતૃત્વને સત્તા સોંપણી માટે વાતચીત કરી રહ્યું છે. આ સાથે જ અફઘાનિસ્તાનના લોકોમાં ડર પણ વધ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલિબાનથી બચવા માટે લોકો દેશ છોડી રહ્યા છે
અફઘાનિસ્તાનના લોકો 90ના દાયકામાં તાલિબાન રાજના જુલ્મો ભૂલ્યા નથી. આથી તેમના હાથમાં વાસ્તવિક સત્તા આવતા પહેલા જ કોઈ પણ ભોગે દેશ છોડવા માંગે છે. આ માટે કાબુલ એરપોર્ટ પર લોકોની ભારે ભીડ ઊમટેલી છે. અફઘાનિસ્તાનના લોકોની સ્થિતિ દર્શાવતો એવો જ એક વીડિયો ખુબ વાયરલ થયો છે જેમાં વિમાન સાથે લટકેલા 3 લોકો ઊંચાઈથી પડીને મોતને ભેટ્યા. 


મુઠ્ઠીભર તાલિબાનીઓ સામે કેવી રીતે હારી ગયું અફઘાનિસ્તાન, અમેરિકાના 'દગા' સહિત આ છે કારણો!


Joe Biden એ અશરફ ગની પર દોષનો ટોપલો ઢોળ્યો, કહ્યું- લડ્યા વગર જ અફઘાનિસ્તાનથી ભાગી ગયા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube