સોશિયલ મીડિયામાં આપણને ઘણા બધા વીડિયો જોવા મળતા હોય છે. અમુક વીડિયો કુતુહલ ઉભુ કરે તો કેટલાક વીડિયો ડરાવી જાય તો કેટલા કઈક કરવાની ઈજા જતાવી જાય છે તો કેટલાક વીડિયો હસાવી જાય છે. આજે અમે તમે એવો વીડિયો બતાવા જઈ રહ્યા છે કે એ તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે આવું કઈ રીતે થઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં એક શખ્સ બંદૂકમાંથી નિકળેલી ગોળી મોંથી પકડ તો દેખાઈ રહ્યો છે. જેને જોઈને યુઝર્સના હોસ ઉડી ગયા. જોકે બંદુકમાંથી નિકળતી ગોળી ખૂબ જ ઝડપથી નિકળે છે જેની ઝડપ માનવીના શરીરને ભેદી નાખવાની હોય છે. ગોળી વાગવાના મોટા ભાગના કિસ્સાઓમાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. ગોળી ના વાગે તે માટે વિશ્વના દરેક દેશો પોતાની આર્મી અને પોલીસ ક્રમીઓને બૂલેટ પ્રૂફ જેકેટ આપતા હોય છે. તેવામાં હવે આ જવાના મોંથી ગોળી રોકીને લોકોના હોશ ઉડાવી રહ્યો છે. 


મોંથી રોકી બંદૂકની ગોળી


સોશિયલ મીડિયામાં સામે આવી રહેલા આ વીડિયોને ટ્વિટર @HumansNoContext નામની પ્રોફાઈલ પર પોસ્ટ કરવામાં આવી છે. આ વીડિયોમાં એક શખ્સ આર્મીના કપડા પહેરીને ઉભેલો જોવા મળે છે. જે હાથમાં બંદૂક લઈને ઉભેલો જોવા મળી રહ્યો છે અવે રાઈફલના બેરલને જોડે લાવીને ફાયર કરી છે. ફરિંગ કર્યા બાદ તે તરત જ પોતાના મોંઠાથી બંદૂકની ગોળીને પકડી લે છે અને મોંથી ફુટેલી કારતૂસ બહાર કાઢે છે. આ જોઈ યૂઝર્સ આ શખ્સના કારનામાને જોતા જ રહી જાય છે. 


General Knowledge Quiz: એવું કયું ફળ છે જે ફ્રિઝમાં મુકવાથી ઝેર ઉત્પન્ન કરે છે?


Video: સ્કુટી પર જતી મહિલા પાછળ પડ્યું શ્વાનનું ટોળું, આંખના પલકારામાં થયો અકસ્માત


વાયરલ થતા જ 'મેટ્રો ગર્લ' બની સોશિયલ મીડિયા સ્ટાર, ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધ્યા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube