ઓસ્ટ્રેલિયાના ટાપુ પર ભેગો થયો અધધ રૂપિયાના પ્લાસ્ટિકનો કચરો, આવા છે હાલ
હિન્દ મહાસાગરમાં ઓસ્ટ્રેલીયાની નજીક આવેલા ટાપુના કિનારા પર પ્લાસ્ટિકનો જે કચરો જમા થયો છે, તેમાં 10 લાખ જુતા અને 3.75 લાખના ટૂથબ્રશ સહિત લગભગ 41.50 કરોડ રૂપિયાના પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા છે.
મેલબર્ન: હિન્દ મહાસાગરમાં ઓસ્ટ્રેલીયાની નજીક આવેલા ટાપુના કિનારા પર પ્લાસ્ટિકનો જે કચરો જમા થયો છે, તેમાં 10 લાખ જુતા અને 3.75 લાખના ટૂથબ્રશ સહિત લગભગ 41.50 કરોડ રૂપિયાના પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા છે. એક સંશોધનમાં આ માહિતી આપવામાં આવી છે.
વધુમાં વાંચો: ઇમિગ્રેશનના નિયમોમાં થશે ફેરફાર, USAમાં વસવા માટે લેવી પડશે આ તાલીમ
તેમાં જણાવવામાં આવ્યું છે કે, કોકસ ટાપુ પર લગભગ 238 ટન પ્લાસ્ટિક કચરો જામાં થયો છે. આ અભ્યાસ જર્નલ સાઇન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયો છે. આ ટાપુ પ્રાપ: નિર્જન છે અને તેના કિનારા પર ભેગો થઇ રહેલો કચરો તે તરફ ઇશારો ખરે છે કે, દુનિયાના મહાસાગર કેવી રીતે પ્લાસ્ટિકના કચરોની સમસ્યાથી સંઘર્ષ કરે છે.
વધુમાં વાંચો: OMG: એક વર્ષની ચમત્કારી 'બેબી સ્વિમર', કમાલ જોઇ તમે પણ રહી જશો દંગ, જુઓ VIDEO
સંશોધનથી જોડાયેલા ઓસ્ટ્રેલિયાના તસ્માનિયા વિશ્વવિદ્યાલયના મરીન એન્ડ એન્ટાર્કટિક સ્ટડીઝના વિદ્વાન જેનિફર લાવર્સે કહ્યું કે, તેમને પરંપરાગત રીતથી અંદાજ છે કે ભેગો થયેલો 41 કરોડ 40 લાખ ટુકડાનું વજન 238 ટન થઇ શકે છે, કેમકે તેમણે માત્ર 10 સેન્ટીમીટરની ઉંડાઇ સુધીથી જ નમૂના એકત્ર કર્યો છે અને તેઓ ઘણા કિનારા સુધી પહોંચી શક્યા નથી, જેમને કચરા ‘હોટસ્પોટ’ કહેવામાં આવે છે.
વધુમાં વાંચો: બ્રિટની સ્પીયર્સ આ બિમારીનાં કારણે હવે ક્યારે નહી કરી શકે પર્ફોમ ! લાખો ચાહકો નિરાશ
ઉલ્લેખનીય છે કે સંશોધનથી આ વાત સામે આવી છે કે, પ્લાસ્ટિક પ્રદૂષણથી વન્ય જીવોને ખતરો વધી રહ્યો છે અને આ માનવ જીનવ માટે મોટી સમસ્યા બનતી જઇ રહી છે.
જુઓ Live TV:-