Predictions Of Baba Vanga: પ્રખ્યાત ભવિષ્યવક્તા બાબા વેંગા (Baba Vanga) ની ઘણી ભવિષ્યવાણીઓ વર્ષ 2023માં સાચી પડી છે. બાબા વેંગાએ દાયકાઓ પહેલા કહ્યું હતું કે વર્ષ 2023 મોટી ઉથલપાથલનું વર્ષ હશે. ભૂકંપ, કમોસમી વરસાદ અને રણમાં પૂર જેવી અનેક આગાહીઓ કરવામાં આવી હતી જે સાચી સાબિત થઈ હતી. બાબા વેંગાએ સૌર તોફાન વિશે ભવિષ્યવાણી કરી હતી. જો કે, તે ક્યારે અને ક્યાં આવશે તે અંગે વિશ્વભરના લોકો ડરી રહ્યા છે. જાણો કે દુનિયામાં મોટી સંખ્યામાં એવા લોકો છે જે બાબા વેંગા અને તેમની ભવિષ્યવાણીઓમાં વિશ્વાસ કરે છે. લોકોને ડર છે કે જો ખરેખર સોલાર સ્ટોર્મ આવે છે તો પૃથ્વીને કેટલું નુકસાન થઈ શકે છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઇ મોડલથી કમ નથી આ IAS ઓફિસર, તમે જાતે જોઇ લો
જલદી જ 3 રાશિવાળાના કષ્ટ થશે દૂર, રાહુ ગોચર ખોલશે નસીબ, ભરાઇ જશે ધનની તિજોરી


બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી
જાણી લો કે આ વર્ષ 2023માં જે ઘટનાઓની આગાહી કરવામાં આવી હતી તે દુનિયામાં જોવા મળી છે. બાબા વેંગાએ કહ્યું હતું કે જો કમોસમી વરસાદ થશે તો તે થઇ રહ્યો છે. સપ્ટેમ્બરનો અડધોથી વધુ સમય વીતી ગયો છે પરંતુ વરસાદ અટકતો નથી. બાબા વેંગાએ કહ્યું હતું કે જો 2023માં ભૂકંપ આવશે તો તુર્કી અને મોરોક્કોમાં ભારે વિનાશ થશે. જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.


સાપુતારા અને માઉન્ટ આબુ કરતાં પણ અદભૂત છે ગુજરાતનું આ હિલ સ્ટેશન, આંટો મારી આવજો!
Royal Enfield: ખરીદ્યા વિના બુલેટ પર મારો સિનસપાટા, બસ આટલો આવશે ખર્ચ


બાબા વેંગા કોણ હતા?
જાણો લો કે બાબા વેંગા હકિકતમાં એક મહિલા હતી અને તે બલ્ગેરિયાની હતી. જ્યારે તે 12 વર્ષની હતી ત્યારે તેણે તેની આંખોની રોશની ગુમાવી દીધી હતી. ત્યારથી તે જોઈ શકતી ન હતી. જો કે આજે તેમનું નામ વિશ્વના પ્રખ્યાત ભવિષ્યવક્તાઓમાં સામેલ છે. નાસ્ત્રેદમસની જેમ લોકોને બાબા વેંગાની આગાહીઓમાં ખૂબ વિશ્વાસ છે.


કેનેડાના નાગરિકોને નો એન્ટ્રી, ખાલિસ્તાન તણાવ મુદ્દે ભારતે વિઝા પર લગાવ્યો પ્રતિબંધ
India Canada Row: ભારતીય વિદ્યાર્થીના VISA કેન્સલ કરશે કેનેડા? વાલીઓની ચિંતા વધી
ભારતની ટ્રાવેલ એડવાઇઝરી પર કેનેડાનું આવ્યું રિકેશન, કહી આ વાત


સૌથી ડરામણી આગાહી
બાબા વેંગાએ એવી પણ આગાહી કરી છે કે વર્ષ 2023માં પૃથ્વી તેની ભ્રમણકક્ષા (Orbit) બદલશે. જો આમ થશે તો તેના ગંભીર પરિણામો જોવા મળી શકે છે. પૃથ્વીના લોકોને આના કારણે ઘણું સહન કરવું પડી શકે છે. આ ખરાબ અસર એટલી મોટી હોઈ શકે છે કે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.


ઓંકારેશ્વરમાં આજે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ, જાણો ખાસિયતો
આગામી 24 કલાકમાં કરી લો આ કામ, તમારા ઘરમાં થશે મહાલક્ષ્મીનું આગમન
15 દિવસમાં 2 ગ્રહણ આ લોકોના કરિયરમાં લાગશે ચાર ચાંદ, બેંક બેલેન્સ પણ વધશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube