India Pakistan Border: દીપડો ભારતીય વિસ્તારમાં પ્રવેશતો જોવા મળ્યો: જમ્મુ અને કાશ્મીરના સાંબામાં, પોલીસે સ્થાનિક લોકો માટે ચેતવણી જારી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાંબાના રામગઢ સબ-સેક્ટરમાં એક દીપડો પાકિસ્તાન સરહદ પાર કરીને ભારતીય સીમામાં ઘૂસી ગયો છે, જેના માટે સરહદી વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે પોલીસ પણ એલર્ટ પર છે, અધિકારીઓનું કહેવું છે કે દીપડાની શોધ ચાલુ છે, જેથી તેને પકડી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
આ પણ ખાસ વાંચોઃ  ચીનમાં અચાનક મહિલાઓની બ્રા-પેન્ટી કેમ પહેરવા લાગ્યા પુરુષો? શું કોઈ નવો 'વાયરસ' છે?


BSFએ વીડિયો જાહેર કર્યો છે-
BSF દ્વારા પાકિસ્તાન બોર્ડરથી ભારતીય સીમામાં ઘૂસેલા દીપડાનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, દીપડો શનિવારે સાંજે લગભગ 7 વાગે ભારતીય સરહદમાં ઘુસી ગયો હતો, જેની શોધ ચાલુ છે.


 


હીરો, વિલન અને પોલીસ બધા જ વાપરે છે આ ગાડી! રસ્તા પર નીકળશો તો જોતા રહેશે લોકો
આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!


લોકોમાં ફફડાટ-
પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં ઘૂસેલા દીપડાના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. નાના બાળકો અને વૃદ્ધોને પણ ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. બીજી તરફ પોલીસ પણ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહી છે. દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં દીપડાને પકડી લેશે.


આ પણ ખાસ વાંચોઃ  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે
આ પણ ખાસ વાંચોઃ  ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા
આ પણ ખાસ વાંચોઃ  શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી સાચ્ચે કોઈ ફાયદો થાય છે? શું કહે છે ડોક્ટર?
આ પણ ખાસ વાંચોઃ  વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે-
જ્યારથી BSF દ્વારા ભારતીય સરહદમાં ઘૂસેલા દીપડાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને અલગ-અલગ વોટ્સએપ ગ્રુપ પર શેર કરીને એકબીજાને ચેતવણી આપી રહ્યા છે. પોલીસે લોકોને એકબીજામાં ગભરાટ ન ફેલાવવા, પરંતુ દીપડાથી સાવધાન રહેવાની અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ રહેણાંક વિસ્તારોમાં દીપડા ઘૂસી જવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે.


આ પણ ખાસ વાંચોઃ  સેક્સના રસીયા રંગીન નેતાઓ! રોજ નવી યુવતીઓ સાથે સંભોગ કરતા આ દેશોના PM અને રાષ્ટ્રપતિ
આ પણ ખાસ વાંચોઃ  ઐય્યાશી માટે બાદશાહો રાખતા કેવી વ્યવસ્થા? અનેક સ્ત્રીઓ સાથે કઈ રીતે માણતા શરીર સુખ?
આ પણ ખાસ વાંચોઃ  માત્ર 15 વર્ષની ઉંમરે જ અહીં વર્જિનિટી ગુમાવે છે કિશોરો, આખરે શું ચાલે છે?
આ પણ ખાસ વાંચોઃ  બે ડઝનથી વધુ મહિલા જેલરોએ વારો પાડી પુરુષ કેદીઓ સાથે માણ્યું સેકસ