Afghanistan બાદ કઝાકિસ્તાન ધ્રૂજી ઉઠ્યું, તરાજ શહેરમાં સૈન્યના અડ્ડા પાસે બ્લાસ્ટ
અફઘાનિસ્તાન (Afghanistan) બાદ કઝાકિસ્તાનમાં પણ મોટો બ્લાસ્ટ (Kazakhstan Blast) થયો છે. કઝાકિસ્તાનના તરાજ શહેર (Taraz City) માં થયેલા બ્લાસ્ટમાં ઘણા લોકોને ઇજા પહોંચી છે. બ્લાસ્ટ સૈન્યના ઠેકાણા પાસે થયો છે.
તરાજ: અફઘાનિસ્તાન (Afghanistan) બાદ કઝાકિસ્તાનમાં પણ મોટો બ્લાસ્ટ (Kazakhstan Blast) થયો છે. કઝાકિસ્તાનના તરાજ શહેર (Taraz City) માં થયેલા બ્લાસ્ટમાં ઘણા લોકોને ઇજા પહોંચી છે. બ્લાસ્ટ સૈન્યના ઠેકાણા પાસે થયો છે.
કઝાકિસ્તાનના રક્ષા મંત્રાલયે કરી ધમાકાની પુષ્ટિ
કઝાકિસ્તાન (Kazakhstan) ના રક્ષા મંત્રાલયે બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. કઝાકિસ્તાનના રક્ષા મંત્રાલયના અનુસાર Jambyl રીઝન પાસે સેનાના વેર હાઉસ પાસે બ્લાસ્ટ થયો. રક્ષા મંત્રાલય તરફથી ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર Ruslan Shpekbaev ના નેતૃત્વમાં એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube