Marriage Rituals: માતાની સામે પુત્રી અને જમાઇ મનાવે છે સુહાગરાત, રાત્રે સૂવે છે સાથે
Marriage Rituals: સુહાગરાતનું નામ સાંભળતાં જ પરણિત લોકોની યાદો તાજા થઇ જાય છે. ફિલ્મો અને ટીવી સીરિયલોમાં સુહાગરાતને જેટલી રોમેન્ટેસાઇઝ બતાવવામાં આવે છે, અસલ જીંદગીમાં એવું હોતું નથી.
Marriage Rituals: લગ્નમાં થનાર તમામ રિવાજોનું મોટું મહત્વ ગણવામાં આવે છે અને દરેક રિવાજ પાછળ કોઇને કોઇ કહાની જોડાયેલી હોય છે. તો બીજી તરફ આજે અમે તમને એક એવા રિવાજ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને સાંભળીને તમે આશ્વર્યચકિત થઇ જશો. આ રીત-રિવાજ સાંભળવામાં વિચિત્ર છે કારણ કે અહીં છોકરીની માતા તેની સુહાગરાત પર તેની સાથે જ રહે છે.
સુહાગરાતનું નામ સાંભળતાં જ પરણિત લોકોની યાદો તાજા થઇ જાય છે. ફિલ્મો અને ટીવી સીરિયલોમાં સુહાગરાતને જેટલી રોમેન્ટેસાઇઝ બતાવવામાં આવે છે, અસલ જીંદગીમાં એવું હોતું નથી. મોટાભાગના કપલ આ રાત્રે એકબીજાને સમજવામાં સમય વિતાવે છે અને ઘણી બધી વાતો કરે છે. સાથે જ દેશોમાં સુહાગરાત સાથે જોડાયેલી અલગ-અલગ માન્યતાઓ છે. તેના લીધે સૌથી અનોખી પરંપરા આફ્રીકાના કેટલાક પ્રાંતોની છે જ્યાં સુહાગરાત પર છોકરીની માતા તેની સાથે રૂમમાં સુવે છે.
સુહાગરાત પર વર કન્યાના રૂમમાં સુવે છે માતા
અહીં વર્ષોથી પરંપરાનું પાલન કરવામાં આવે છે. સુહાગરાતની માન્યતાના અનુસાર લગ્ન થઇ ગયા બાદ જ્યારે પતિ-પત્ની પહેલીવાર એકસાથે રાત વિતાવે છે, તો તેમની સાથે કન્યાની માતા પણ તેમની સાથે સુવે છે અને તે તેમની સાથે જ રૂમમાં સુવે છે. તો બીજી તરફ માતા ન હોય તો ઘરમાં કોઇ વડીલ મહિલા તેમની સાથે સુવે છે. કહેવામાં આવે છે કે વડીલ મહિલા તે રાત્રે નવા કપલને ખુશહાલ વૈવાહિક જીવન વિશે જણાવે છે, અને કન્યાને સમજાવે છે કે તે રાત્રે શું કરવાનું છે.
સવારે માતા આપે છે સાક્ષી
તો બીજી તરફ બીજી દિવસે વર-કન્યાના રૂમમાં હાજર માતા અથવા વડીલ મહિલા પરિવારના અન્ય સભ્યોને એ વાતની પુષ્ટિ કરે છે કે રાત્રે બધુ બરોબર રહ્યું. જોકે આ વડીલ મહિલાની હાજરીને શરમ નહી પરંતુ તે રિવાજ સાથે સાંકળીને જોવામાં આવે છે, જેનું પાલન આજે પણ થઇ રહ્યું છે.