લંડન: બ્રિટેનમાં એક 17 વર્ષના કિશોરનું મોત થયું છે. મોતના સમયે તે સેક્સ એક્ટ કરી રહ્યો હતો અને તે દરમિયાન તે અચાનક નીચે પડી ગયો. પોલીસે તેના લેપટોપ અને મોબાઇલમાંથી પોર્ન વેબસાઈટની લિંક અને તમામ વીડિયો મળ્યા છે. આ દરમિયાન તે લટકીને કોઇ સેક્સ એક્ટને અંજામ આપી રહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂમના ફ્લોર પરથી મળ્યો મૃતદેહ
મીરરના સમાચાર મુજબ આ કિશોરીનું નામ જોશુઆ ડેકોન (Joshua Deacon) હતું. જ તેના પોતાના બેડરૂમમાં ફ્લોર પર પડ્યો હોવાનું જણાયું હતું. સેક્સ એક્ટ દરમિયાન લટકવાના કારણે તેનો શ્વાસ અટકી ગયો હતો અને તેણે જીવ ગુમાવ્યો હતો.


મિત્રોના કારણે જાણવા મળ્યું મોતનું કારણ
જોશુઆ ડેકોન મોટે ભાગે એકદમ ચુપ રહેતો હતો. આ દરમિયાન તે તેના મિત્રના ઘરેથી પાછો ફર્યો, જ્યાં તેણે પેરાસીટામોલ દવાનું સેવન કર્યું હતું. જ્યારે તેના મિત્રએ આ સવાલ પૂછ્યો ત્યારે તેણે કહ્યું કે તે એકલો રહે છે અને તેનો સમય પસાર થતો નથી. આવી સ્થિતિમાં તેણે સૂવા માટે આ પગલું ભર્યું. જો કે, આ પછી જ્યારે તે ઘરે પાછો ગયો ત્યારે તેના મિત્રએ તેની ચિંતા કરવાનું શરૂ કર્યું. જ્યારે તેણે ફોન કોલ્સ અને મેસેજ કર્યા ત્યારે તેનો કોઈ જવાબ મળ્યો નથી. જે પછી તેણે સપોર્ટ વર્કરની મદદ લીધી.


આ પણ વાંચો:- જે વિસ્તારોમાં કૂતરાનો ભયંકર ત્રાસ હતો, હાઈકોર્ટે ત્યાંના 2 MPAs ને સસ્પેન્ડ કરી નાખ્યા


પરિવારને કંઇક ખબર ન હતી
સપોર્ટ વર્કર જુલિયા બુઇસ્કૂલે કહ્યું કે તેને જાણકારી મળતા જ તે જોશુઆના ઘરે પહોંચી ગઈ પરંતુ અંધારું હતું. આવી સ્થિતિમાં તેણે મોબાઈલ ફોનની લાઈટમાં ઘરમાં શોધખોળ શરૂ કરી, જેમાં તેને જોશુઆ મળ્યો. જોશુઆની આ સ્થિતિ જોઈને તેણે પોલીસને બોલાવી જોશુઆને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો. બાદમાં, ડોક્ટરોએ કહ્યું કે તે પહેલાથી જ મરી ગયો છે.


આ પણ વાંચો:- PICS: મહિલા બાઈકર પાછળ પાગલ હતા લોકો, હકીકત સામે આવી તો હોશ ઉડ્યા


લેપટોપમાં મળી અશ્લીલ વેબસાઈટની લિંક
ડિટેક્ટિવ કોન્સ્ટેબલ ટેપી ફુલવૂડએ (Detective Constable Tammy Fullwood) જણાવ્યું હતું કે, જોશુઆના લેપટોપ અને સ્માર્ટપોનમાં પોર્ન સામગ્રી મળી હતી. આ ઉપરાંત તેની સર્ચ હિસ્ટ્રીમાં પણ મોટાભાગે પોર્ન સાથે સંકળાયેલી વસ્તુ હતી. જોશુઆ જ્યારે ફ્લોર પર પડ્યો, ત્યારે પણ તે સેક્સ એક્ટ કરી રહ્યો હતો. એવામાં પોર્નની લત અને અચાનક શરીરમાં ઓક્સીનજની માત્ર ઘટવાથી તેનું મોત થયું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube