નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને ચીન સમગ્ર દુનિયા સામે વારંવાર જૂઠ્ઠાણું ચલાવે છે. ચીને તો અમેરિકા ઉપર જ વાયરસ ફેલાવવાનો આરોપ  લગાવી દીધો તો ક્યારેક ઈટાલીને જવાબદાર ઠેરવી દીધુ. પોતાની ભૂલ છૂપાવવા માટે ચીને અનેક કાવતરા ઘડી નાખ્યાં. પરંતુ આજે અમે તમને આ રિપોર્ટના માધ્યમથી એવી જાણકારી આપી રહ્યાં છીએ કે જેને જાણીને દરેક જણ દંગ  રહી જશે. કોરોના વાયરસ એક પ્રકારનો Biochemical Terrorist Attack છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2018માં જ થયો હતો કોરોના વાયરસનો ઉલ્લેખ
અમે તમને નેટફ્લિક્સ પર ઉપલબ્ધ એક દક્ષિણ કોરિયાઈ વેબ સિરીઝ My Secret, Terrius (માય સિક્રેટ ટેરિયસ)નો એસ સીન દર્શાવવા માંગીએ છીએ. જેમાં કોરોના વાયરસને એક સીક્રેટ હથિયાર તરીકે વિક્સિત કરાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. આ સિરીઝ 2018માં આવી હતી જો કે તે ભારતમાં ઉપલબ્ધ નથી. પરંતુ તમારે આ સીન જરૂર જોવો જોઈએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર