નવી દિલ્હીઃ સેક્સ વર્કર સાથે ફ્રીમાં સેક્સની વાત સાંભળતાની સાથે જ અહીં લાવવા લાગતી હતી લાઈનો. લોકો પોતાના આઈકાર્ડ જોડે લઈને સેક્સ વર્કર સાથે સહવાસ માટે રીતસર પડાપડી કરતા હતાં. વાત જાણીને તમને નવાઈ લાગશે પણ આ સાચી ઘટના છે. એક સમયે દુનિયાભરમાં કોરોનાનો કહેર હતો ત્યારે ખુદ સરકારે આ પ્રકારની ઓફર પબ્લિકને આપી હતી. એટલું જ નહીં દારૂ-બિયર અને સેક્સની અપાઈ હતી ઓફર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના જાણીને તમે પણ ચોંકી જશો પણ દુનિયા જ્યારે કોરોનાના કહેર સામે જજુમી રહી હતી ત્યારે લોકો કોરોના પ્રત્યે સજાગ બને તેવા પ્રયાસો ચોમેર થઈ રહ્યાં હતાં. એવા સમયે એક દેશ દ્વારા તેના નાગરિકોને આપવામાં આવી હતી શરાબ-શબાબ અને કબાબની ઓફર. આ વાત છે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાની. વિયેનાની સરકાર દ્વારા ત્યાંના નાગરિકોને આ ઓફર આપવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. કારણકે, લોકો ત્યારે કોરોનાની રસીથી લેવાનો ઈનકાર કરતા હતાં. આવા લોકોને કોરોનાનો ડોઝ આપવા માટે આખરે આવી તરકીબ અપનાવવી પડી. 


જાણીને નવાઈ લાગશે પણ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આ તરકીબ કારગર નિવડી હોવાનો દાવો કરાયો હતો.. અને ફ્રી સેક્સ અને શરાબની ઓફરને કારણે રસીકરણ અભિયાનને વેગ મળ્યો. જેને કારણે વિયેતનામમાં લોકો સામે ચાલીને કોરોનાનો ડોગ લેવા આવતા થયાં. ઉલ્લેખનીય છેકે, પહેલાં વિયેતનામ સરકાર લોકોને ડોઝ લેવા પર કેટલાંક ડિસ્કાઉન્ટની ઓફર કરી, પછી ત્યાંની સરકારે મફતમાં શરાબ અને બિયર આપવાની ઓફર કરી, ત્યાર બાદ કેટલાંક ગિફ્ટ આપવાની ઓફર કરી. આ બધાથી પણ કંઈ મેળ ન પડ્યો ત્યારે ત્યાંની સરકારે સેક્સ વર્કર સાથે ફ્રી સેક્સ કરવાની ઓફર આપી. અને આ ઓફર બાદ રસીકરણ અભિયાનને વેગ મળ્યો હોવાનો પણ દાવો કરાયો હતો.


જોકે, બાદમાં તેમણે ફેરવી તોડ્યું હતુંકે, આ ફ્રી સેક્સ ઓફર સરકાર દ્વારા નહીં પણ એક એનજીઓ સંસ્થા દ્વારા અપાઈ હતી. ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના માં આ ઓફરે ધૂમ મચાવી હતી. વાસ્તવમાં આ સંસ્થાનું નામ ફન પ્લાસ્ટ હતું. જે એક વેશ્યાલય છે. મોટી સંખ્યામાં દેહવિક્રય કરતી મહિલાઓને જેમના દ્વારા સપ્લાય કરવામાં આવે છે. 


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube