વિલ્કાસ્ટિન : હાઇવે પર ચાલુ કારમાં સંબંધ બનાવનારા એક કપલને કોર્ટમાં રૈશ ડ્રાઇવિંગ માટે દોષી ઠેરવવામાં આવ્યું છે. આ કેસ સ્પેનના વિલકાસ્ટિનનો છે. કોર્ટે કપલને 6 મહિનાની સ્થગિત સજા ફટકારી છે. સાથે જ 2 વર્ષ સુધી ડ્રાઇવિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સ્પેનના મૈડ્રિડના કપલનો વીડિયો ગત્ત વર્ષે સામે આવ્યો હતો. બાજુમાંથી ગાડીઓ પસાર થઇ રહેલી કારો સાથે તેમનો વીડિયો શૂટ કરી લેવામાં આવ્યો હતો. ક્લિપ વાઇરલ થયા બાદ પોલીસે કારનું સર્ચ ઓપરેશનમાં કલાકો સુધીના સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું, ભારતીય જવાન શહીદ
વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે લોકોને કપલ અંગે માહિતી પણ માંગવી પડી હતી. અખબારી અહેવાલ અનુસાર પોલીસ દ્વારા પુછપરછ બાદ કપલે રેશ ડ્રાઇવિંગનો ગુનો કબુલી લીધો હતો. પ્રોસેક્યૂટર્સની સાથે ડીલ બાદ કપલે કોર્ટમાં પણ ગુનો કબુલ કરી લીધો હતો. બંન્નેને છ મહિનાની સ્થગીત સજા ફટકારી હતી. સજાનો અર્થ છે કે તેમણે હાલ જેલમાં નહી જવું પડે. 


સર્બિયામાં પાકિસ્તાને ઉઠાવ્યો જમ્મુ કાશ્મીરનો મુદ્દો, ભડકેલા થરૂરે ઝાટકણી કાઢી
ઇંસ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ સાથે PM મોદી બન્યા વર્લ્ડ નં.1 નેતા
કોર્ટે પોતાનાં ચુકાદામાં કાર ચાલકને જિગ જેગ રીતે કાર ચલાવવાનાં દોષીત ઠેરવ્યા હતા. કોર્ટે કહ્યું કે, તેમને અન્ય લોકોનાં જીવ ખતરામાં નાખ્યો કારણ કે ડ્રાઇવરની ગર્લફ્રેંડ તેમની ઉપર બેઠી હતી. જેથી ડ્રાઇવરની નજર હાઇવે પર રહેતી નહોતી. તેવું કોર્ટે તર્ક આપ્યો હતો. જેના કારણે સામાન્ય નાગરિકોનાં જીવ જોખમમાં મુકાયો હતો.