linda andrade husband: ધનવાનની પત્ની બનવાના ગેરફાયદા પણ છે. વિશ્વાસ ન આવતો હોય તો જાણી લો આ મહિલા પાસેથી. ટિકટોક સ્ટાર લિન્ડા એન્ડ્રેડે (Linda Andrade) પોતાની સ્ટોરી કહીને બધાને ચોંકાવી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેનો પતિ અમીર હોય. તેની પાસે પુષ્કળ પૈસા હોવા જોઈએ, જેથી તે જે ઈચ્છે તે કરી શકે. તમારા શોખ પૂરા કરી શકે. પરંતુ એક મહિલા આ વાતથી દુખી છે. તેને લાગે છે કે તેણે કરોડપતિ સાથે લગ્ન કરીને ઘણું ગુમાવ્યું છે. તેના શોખ પૂરા થતા નથી. તેનું સપનું અધૂરું રહી ગયું. તમે વિચારતા હશો કે કદાચ પતિ પૈસા નહીં આપતો હોય પણ એવું નથી. પૈસાની કોઈ કમી નથી. પરંતુ વાર્તામાં એક ટ્વિસ્ટ છે.

2 દુશ્મન ગ્રહોના 'મહાગોચર' થી આ લોકોને થશે ધનલાભ, મળશે છપ્પરફાડ પૈસા
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
2 દિવસ બાદ સર્જાશે દુર્લભ અને અત્યંત શુભ ગણાતો યોગ, આ વસ્તુઓની ખરીદી ચમકશે કિસ્મત


પોતાને અસલ દુબઈની ગૃહિણી ગણાવતી 23 વર્ષની લિન્ડા એન્ડ્રેડે (Linda Andrade) ટિકટોક પર પોતાની સ્ટોરી શેર કરી છે. જોર્ડનમાં જન્મેલી લિન્ડાએ માત્ર 19 વર્ષની ઉંમરે પ્રખ્યાત ક્રિપ્ટો વેપારી રિકી એન્ડ્રેડ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી તે વૈભવી જીવન જીવી રહી છે. જ્યારે તેનો પરિવાર અમેરિકામાં રહેતો હતો, ત્યારે તે એક બેડરૂમના મકાનમાં રહેતી હતી પરંતુ હવે તે મહેલોમાં રહે છે.


પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ
યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
Vish Yoga: શનિ-ચંદ્ર યુતિથી બનશે અશુભ વિષ યોગ, આ 2 રાશિઓ પર તૂટશે મુસિબતનો પહાડ!
વરરાજા મંડપ છોડીને ભાગ્યો તો કન્યા 20 કિમી સુધી પીછો કરી દાદાગીરીથી કર્યા લગ્ન


ઢોંગી જીવનથી કંટાળી ગઈ
ખરેખર, લિન્ડા દેખાવના જીવનથી કંટાળી ગઈ છે. તેણે કહ્યું, મારા પતિ ઘણી બધી વસ્તુઓ ખરીદે છે. પૈસાની અછત નથી તો કંઈપણ... ડિઝાઇનર બેગ, ચમકદાર કાર્ટિયર અને વેન ક્લીફ જ્વેલરી માટે લાખો ખર્ચવામાં આવે છે. લોકો તેમને લૂંટે છે. બીજો સૌથી મોટો પડકાર એ છે કે દરેક સમયે 10/10 દેખાવવું પડે છે. એટલે કે સારી રીતે તૈયાર થઈને રહેવું પડે છે. અને તે પણ દરેક સમયે. ત્રીજું હંમેશા પ્રવાસ કરવો પડે છે. ક્યારેક આ દેશમાં, ક્યારેક બીજા દેશમાં. થાક લાગે છે, અને શરીરને માનસિક શાંતિ બિલકુલ મળતી નથી. તમે જ્યાં પણ જાઓ ત્યાં સુરક્ષા રક્ષકો તમને ઘેરી લે છે. તમે મુક્ત જીવન જીવી શકતા નથી. જો તમારે ક્યાંક એકલા જવું હોય તો તમે જઈ શકતા નથી. એકલા કાર ચલાવી શકતા નથી.


Petrol Pump પર 2000 ની નોટ કાઢી તો પેટ્રોલ ભરાવ્યા બાદ બાઇકમાંથી પાછું કાઢી લીધું! 
અજુગતું પણ સાચું છે, નો ડાયટ નો વર્ક આઉટ, આ રીતે ઉંઘશો તો આપોઆપ ઘટી જશે વજન
ત્રીસી વટાવી ચૂકેલી મહિલાઓ ભૂલ્યા વિના કરાવી લે આ 10 ટેસ્ટ, પાણી પહેલાં પાળ જરૂરી
ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ, ન્હાવાથી માંડીને ખાવા સુધી અપનાવો આ 3 ટિપ્સ


પોતે એક સફળ બિઝનેસ વુમન છે
લિન્ડા એન્ડ્રેડ પોતે પણ એક સફળ બિઝનેસ વુમન છે. તેની ઘણી કંપનીઓ છે. ટિકટોક પર તેના 528 હજાર ફોલોઅર્સ અને 19 મિલિયન લાઇક્સ પણ છે. તે તેના પતિના ધંધામાં પણ મદદ કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઈને ખબર પડે છે કે માલદીવથી લઈને હવાઈ અને મિયામી સુધી તે દુનિયાભરમાં ગ્લેમરસ કોમ્પિટિશનનો ભાગ રહી ચૂકી છે. ટિકટોક પર તેનો આ વીડિયો 50 લાખથી વધુ લોકોએ જોયો છે. તેની ફરિયાદો સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાક લોકોએ કહ્યું, તમે નસીબદાર છો કે તમારી પાસે આ બધું છે.


શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube