બેરુત: સંયૂક્ત રાષ્ટ્ર બાલ કોષ (યૂનિસેફ)એ સોમવારે કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ સમૂહના ‘ખિલાફત’માં ઉછેરવામાં આવતા બાળકોને આતંકવાદી માનવા જોઇએ નહીં. એજન્સીએ પશ્ચિમ એશિયા ક્ષેત્રના નિયામકને કહ્યું કે, પૂર્વોત્તર સીરિયામાં આઇએસના છેલ્લા ગઢથી વર્તમાન સમયમાં ભાગેલા જિહાદી પરિવારોના બાળકોના ભવિષ્યની અવગણના કરવા આવી જોઇએ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: દુનિયામાં થઇ રહી હતી શોધ, અમેરિકાની નજરથી માત્ર 3 માઈલ દૂર હતો 1 આંખવાળો મુલ્લા ઓમર


ગીર્ત કપિલેયરે બેરુતમાં પત્રકાર સંમેલનમાં કહ્યું કે, ‘આ બાળકોની જરૂરીયાત નથી, આ સંદેશ દરરોજ મજબૂત થતો જઇ રહ્યો છે.’ યૂનિસેફના અનુસાર અલ-હોલ શિબિરમાં હાલમાં અનુમાનના અનુસાર લગભગ 3000 બાળકો વસવાટ છે. વર્તમાન સમયમાં આઇએસના ‘ખિલાફત’ની પકડમાંથી ભાગી મોટાભાગના લોકો આ શિબિરમાં વસવાટ કરી રહ્યાં છે.


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...