વોશિંગ્ટન : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી પ્રોડક્ટ પર ભારતની તરફથી લગાવાયેલા મોટા શુલ્કની ટીકા કરી છે. ટ્રમ્પે કહ્યું કે, ભારતે અમેરિકાને કાગળનાં ઉત્પાદનો અને પ્રસિદ્ધ હાર્લે ડેવિડસન મોટરસાઇકિલ પર ખુબ જ ઉંચુ શુક્લ લગાવ્યું છે. તેમણે કહ્યું કે, ઉંચા શુલ્કોનાં કારણે અમેરિકાને ભારત, ચીન અને જાપાન જેવા દેશો તરફથી અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે. ટ્રમ્પે વિસ્ફોસિનનાં ગ્રીન બે શહેરમાં રિપબ્લિકન પાર્ટીની એક રાજનીતિક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, તમામ દેશો છેલ્લા અનેક વર્ષોથી અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23મી મે બાદ નહી બચી શકે દીદી, સંપર્કમાં છે તેમના 40 ધારાસભ્યો: PMનો હુંકાર

અમેરિકી પ્રોડક્ટ પર અનેક વર્ષથી ઉંચી ડ્યુટી લગાવી રહ્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિ વારંવાર ભારતને ડ્યુટીનું રાજા કહે છે. તેમનું કહેવું છે કે અમેરિકન ઉત્પાદનો પર ભારત અનેક વર્ષોથી ખુબ જ ઉંચી ડ્યુટી વસુલી રહ્યું છે. પોતાના સમર્થકોની નારેબાજી વચ્ચે ટ્રમ્પે કહ્યું કે, અનેક દેશોને ચીન, જાપાન અને ભારત જેવા દેશોના કારણે અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે. તમે કોઇ પણ દેશનું નામ લો આપણને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ આગળ આપણે નુકસાન નહી સહીએ. તેમણે કહ્યું કે, વિદેશી કાગળનાં ઉત્પાદન પર અમેરિકામાં ખુબ જ ઉંચી ડ્યુટી વસુલવામાં આવી રહી છે.
VIDEO: BJPના બે સાધ્વી નેતાઓનું ભાવુક મિલન, ઉમા ભારતીને ભેટીને રડવા લાગ્યા સાધ્વી પ્રજ્ઞા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ટૈંક રોડનાં વેપારીઓ નકલી સામાન અન્ય ભારતીય બજારો જેવા કે ગફ્ફાર માર્કેટ અને અઝમલ ખાન રોડને પણ કરે છે. રિપોર્ટ અનુસાર આ બજારોમાં જથ્થાબંધ વેપારીઓ કોઇ પણ ડર વગર વેપાર કરી રહ્યા છે. તેઓ પોતાનાં વ્યાપારનો સતત વિસ્તાર કરી રહ્યા છે.