આકાશમાં ઉડતા વિમાનનો એકાએક ખુલી ગયો દરવાજો : 25 લોકો હતા સવાર, VIDEO જોઈને લોકો ફફડી ગયા
ફ્લાઈટ કે પ્લેનને લગતા અનેક અકસ્માતો સામે આવતા રહે છે, પરંતુ કલ્પના કરો કે કોઈ ફ્લાઈટ હવામાં ટેકઓફ થઈ છે અને તેમાં મુસાફરો હોય અને એકાએક અચાનક તેનો દરવાજો ખુલશે તો શું થશે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યારે અચાનક પ્લેનનો દરવાજો ખુલી ગયો. જે ડરામણો વીડિયો હાલમાં વાયરલ થયો છે.
Door Of Plane Opened In Mid Air: ફ્લાઈટ કે પ્લેનને લગતા અનેક અકસ્માતો સામે આવતા રહે છે, પરંતુ કલ્પના કરો કે કોઈ ફ્લાઈટ હવામાં ટેકઓફ થઈ છે અને તેમાં મુસાફરો હોય અને એકાએક અચાનક તેનો દરવાજો ખુલશે તો શું થશે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યારે અચાનક પ્લેનનો દરવાજો ખુલી ગયો. જે ડરામણો વીડિયો હાલમાં વાયરલ થયો છે.
ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું
પ્લેનમાં હાજર એક મુસાફરે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. પ્લેનમાં બેઠેલા યાત્રીઓએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને ત્યારપછી પ્લેનના પાયલટે તેને લેન્ડ કરવાનો નિર્ણય લીધો. સદ્ભાગ્યે, પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું અને તેમાં બેઠેલા તમામ મુસાફરો અને અન્ય સભ્યો સલામત છે.
આ પણ વાંચો: Gold Price Today: લગ્ન સીઝન પહેલાં જ સોનાના ભાવમાં જોરદાર વધારો, ચેક કરો ભાવ
આ પણ વાંચો: Chanakya Niti: ભૂલથી પણ પત્નીને કહેશોની આ 4 વાતો, ચાણક્ય નીતિમાં છે વર્ણન
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube