Twitter Blue Tick માટે ચાર્જ કરવાના મુદ્દે રોદણાં રડતા લોકોને એલન મસ્કે આ રીતે આપ્યો જવાબ
Elon Musk: જ્યારથી એલન મસ્કે ટ્વિટર પર બ્લૂ ટીક માટે કિંમત 8 ડોલર એટલે કે 660 રૂપિયા રાખી છે ત્યારથી લોકો કંપનીના માલિકના આ નિર્ણયથી ખુશ નથી. યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ટ્વિટર) પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી રહ્યા છે. જેમાં ઘણા યૂઝર્સ આ કિંમતને ખોટી કે મોંઘી ગણાવી રહ્યા છે. પરંતુ આલોચના કરનારા તમામ લોકોને એલન મસ્કે એક મજેદાર અંદાઝમાં જવાબ આપ્યો છે.
Elon Musk: જ્યારથી એલન મસ્કે ટ્વિટર પર બ્લૂ ટીક માટે કિંમત 8 ડોલર એટલે કે 660 રૂપિયા રાખી છે ત્યારથી લોકો કંપનીના માલિકના આ નિર્ણયથી ખુશ નથી. યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ટ્વિટર) પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી રહ્યા છે. જેમાં ઘણા યૂઝર્સ આ કિંમતને ખોટી કે મોંઘી ગણાવી રહ્યા છે. પરંતુ આલોચના કરનારા તમામ લોકોને એલન મસ્કે એક મજેદાર અંદાઝમાં જવાબ આપ્યો છે. એક મીમ દ્વારા મસ્કે જડબાતોડ જવાબ આપ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube