PHOTOS: આ તે પ્રેમ કે વાસના? માતા તેની પુત્રીના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ
સંબંધોના લીરેલીરા ઉડાવતો આ કિસ્સો જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. એક માતાએ જ પુત્રીના બોયફ્રેન્ડને છીનવી લીધો. પુત્રી અને તેના બોયફ્રેન્ડને બે બાળકો પણ છે.
પ્રેમમાં જ્યારે દગો થાય ત્યારે ખુબ જ ખરાબ સ્થિતિ સર્જાતી હોય છે. ઈંગ્લેન્ડથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે જાણીને સ્તબ્ધ થઈ જશો. 29 વર્ષના રાયન શેલ્ટોન (Ryan Shelton) આ બાજુ તેની ગર્લફ્રેન્ડે બીજા બાળકને જન્મ આપ્યો અને બીજી બાજુ તે તેની ગર્લફ્રેન્ડની માતા સાથે ભાગી ગયો. તેની ગર્લફ્રેન્ડ જેસ એલરિઝ (Jess Aldridge) 24 વર્ષની છે જ્યારે માતાની ઉંમર 44 વર્ષની છે. જેસને રાયનથી જ આ બીજુ બાળક છે.
માતા સાથે રહેવાનું શરૂ કરતા જ આવી ગઈ મુસીબત
રાયન શેલ્ટોન બે બાળકોનો પિતા છે. જો કે તેણે જેસ સાથે લગ્ન કર્યા નહતા. થોડા સમય પહેલા જ કપલે નક્કી કર્યું કે તે જેસની માતા જોર્જિના અને તેના પતિ એરિક સાથે રહેશે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube