રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી `ભૂતિયા દર્દી` ની એન્ટ્રી, CCTV ફૂટેજ જોઇ લોકોની આંખો ફાટી ગઇ!
Ghost Patient: સોશિયલ મીડિયા પર એક ચોંકવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ભૂતિયા દર્દી હોસ્પિટલમાં આવે છે અને ત્યાંનો ગાર્ડ રાત્રે તેની એન્ટ્રી કરાવે છે. આ સમગ્ર મામલો સીસીટીવી ફૂટેજમાં વાયરલ થઇ ગયો.