18 વર્ષના વિદ્યાર્થી સાથે શિક્ષિકા કારમાં કરી રહી હતી `ગંદુ કામ`, માતાએ આ રીતે ખોલી પોલ
અમેરિકામાં પોતાના 18 વર્ષના એક વિદ્યાર્થી સાથે 26 વર્ષની મહિલા ટીચર દ્વારા શારીરિક સંબંધ બનાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. છોકરાની માતાને પહેલેથી જ શક હતો કે 26 વર્ષની ટીચર તેના પુત્ર સાથે સંબંધ બનાવે છે. આ કારણે તેનો પુત્ર રગ્બીની પ્રેક્ટિસમાં પણ ગેરહાજર રહેતો હતો. તેનાથી માતા પરેશાન હતી.
અમેરિકામાં પોતાના 18 વર્ષના એક વિદ્યાર્થી સાથે 26 વર્ષની મહિલા ટીચર દ્વારા શારીરિક સંબંધ બનાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. છોકરાની માતાને પહેલેથી જ શક હતો કે 26 વર્ષની ટીચર તેના પુત્ર સાથે સંબંધ બનાવે છે. આ કારણે તેનો પુત્ર રગ્બીની પ્રેક્ટિસમાં પણ ગેરહાજર રહેતો હતો. તેનાથી માતા પરેશાન હતી. પુત્ર અને શિક્ષિકાને રંગે હાથ પકડવા માટે માતાએ ટ્રેકિંગ એપનો સહારો લીધો. રિપોર્ટ મુજબ માતાએ બંનેને ટ્રેક કરવા માટે વિવાદાસ્પદ એપનો ઉપયોગ કર્યો. આ મામલો ઉત્તર અમેરિકાના ઉત્તર કેરોલિનાનો છે. જ્યાં એક હાઈસ્કૂલ શિક્ષિકા પોતાના જ 18 વર્ષના વિદ્યાર્થી સાથે સેક્સ કરતી હતી.
અત્રે જણાવવાનું કે એપના નોટિફિકેશન બાદ માતાને પાર્ક રોડ પાર્કમાં પુત્ર હોવાની જાણ થઈ. આ ઘટસ્ફોટથી ચિંતિત થઈને માતા ફટાફટ તે પાર્કમાં પહોંચી ગઈ. કથિત રીતે એક કારની અંદર તેણે તેના 18 વર્ષના પુત્ર અને 26 વર્ષની સાઉથ મેક્લેનબર્ગ હાઈસ્કૂલની શિક્ષિકા કાર્ટયા-નેફેલ્ડને આપત્તિજનક સ્થિતિમાં સંબંધ બનાવતા જોયા. છોકરાની માતાએ સૌથી પહેલા તત્કાળ વાહન અને તેના લાઈસન્સ પ્લેટની તસવીરો ખેંચીને ઘટનાસ્થળના પુરાવા ભેગા કર્યા. ત્યારબાદ આ ઘટનાને રિપોર્ટ કરવા માટે અધિકારીનો સંપર્ક કર્યો.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube