Happy Valentine's Day: ગૂગલે 14 ફેબ્રુઆરી 2023ના દિવસે એટલે કે વેલેન્ટાઈન ડેના અવસરે એક એનિમેટેડ ડૂડલ બનાવ્યું છે. આજે દુનિયાભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે. ગૂગલે પણ આ અવસરે શાનદાર ડૂડલ બનાવીને પ્રેમના દિવસને યાદ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલનું આ નવું ડૂડલ એનિમેટેડ છે તથા તેના બેકગ્રાઉન્ડમાં બ્લર Google લખેલું જોવા મળે છે. ડૂડલમાં બે દુ:ખી વોટર ડ્રોપને ઉપરથી નીચે પડતા દેખાડવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તે મળીને એક થઈને દિલનો આકાર લઈ લે છે. ગૂગલે આ ડૂડલને નામ આપ્યું છે...‘Rain or shine, will you be mine?’


એવું કહેવાય છે કે મધ્ય યુગમાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા શહેરોમાં એવું માનવામાં આવતું હતું કે આ દિવસથી પક્ષીઓના મિલનની સીઝન શરૂ થાય છે. ત્યારબાદ આ દેશોમાં આ દિવસને પ્રેમના દિવસ સાથે જોડવામાં આવ્યો અને પછી ધીરે ધીરે તેને સેલિબ્રિટ કરવાનું શરૂ થયું. 17મી સદીમાં વેલેન્ટાઈન ડે ખુબ લોકપ્રિય થઈ ગયો. 


ચર્ચની છતથી લઈને ઝુમ્મર સુધીની દરેક વસ્તુ બનેલી છે માનવ હાડકાંથી, જબરદસ્ત છે ઈતિહાસ


તુર્કીમાં કાટમાળ અને લાશનો ઢગલો, જંગલ કાપીને 5000 મૃતદેહ દફનાવવામાં આવ્યા


Valentines Day માટે સરકારે 9 કરોડ કોન્ડોમ મફત આપ્યાં! તો આ વખતે શું પ્રોગ્રામ છે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube