નવી દિલ્હી: ક્યારેક લખવામાં એક નાનકડી ભૂલ કેટલી મોટી સમસ્યા સર્જી નાખે છે તે તમે જાણ્યું હશે. એક શબ્દની ભૂલ આખા વાક્યનો અર્થ બદલી નાખતો હોય છે. આવું જ કઈં ઈંગ્લેન્ડની એક હેર ડ્રેસર સાથે થયું અને મેસેજમાં એક નાનકડી ભૂલનું મોટું પરિણામ ભોગવ્યું. પિતાએ પોતાની જ પુત્રીને વેશ્યા (Prostitute) સમજી લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતાને કર્યો હતો મેસેજ
ઈંગ્લેન્ડના લિંકનશાયરના ક્લીથોર્પ્સ (Cleethorpes) માં રહેતી 34 વર્ષની કિર્સ્ટી મેકી(Kirsty McKee) એ તેની માતાને મેસેજ કર્યો અને કન્ડીશનર લાવવાનું કહ્યું હતું. ધ સનના રિપોર્ટ મુજબ કિર્સ્ટીએ માતાને કન્ડિશનર લાવવાનું કહ્યું હતું પરંતુ પ્રિડિક્ટિવ ટેક્સ્ટના કારણે કન્ડિશનર  (Conditioner ની જગ્યાએ કોન્ડમ  (Condom) થઈ ગયું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube