`લાચાર` ઈમરાન ખાને PoKના લોકોને કહ્યું,- `જો LoC પાર કરી તો ભારત...`
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જમ્મુ અને કાશ્મીરને લઈને ફરીથી એકવાર ઝેર ઓક્યુ છે.
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જમ્મુ અને કાશ્મીરને લઈને ફરીથી એકવાર ઝેર ઓક્યુ છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયાને 60 દિવસ પૂરા થવા પર ટ્વીટ કરતા કહ્યું કે કાશ્મીરીઓના સંઘર્ષને ઈસ્લામિક આતંકવાદ નામ અપાઈ રહ્યું છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...