ભારતની પાકિસ્તાન સાથે LoC ટ્રેડ પર બ્રેક, હથિયારો મોકલવા થાય છે ઉપયોગ
ભારત સરકારે પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખાની ઉસપારથી થનારા તમામર વ્યાપારનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયની તરફથી ગુરૂવારે સાંજે આ બાબતે આદેશ ઇશ્યું કરવામાં આવ્યા. જેનાં અુસાર સરકારને એવી રિપોર્ટ મળી રહી હતી કે પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક અરાજક તત્વો બિનકાયદેસર હથિયારો, માદક પદાર્થો અને ફેક કરન્સી વગેરેનાં કાળા કારોબાર માટે LoC ટ્રેડ રૂટનો ઉપયોગ કરી રહ્યા હતા.
નવી દિલ્હી : ભારત સરકારે પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખાની ઉસપારથી થનારા તમામર વ્યાપારનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયની તરફથી ગુરૂવારે સાંજે આ બાબતે આદેશ ઇશ્યું કરવામાં આવ્યા. જેનાં અુસાર સરકારને એવી રિપોર્ટ મળી રહી હતી કે પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક અરાજક તત્વો બિનકાયદેસર હથિયારો, માદક પદાર્થો અને ફેક કરન્સી વગેરેનાં કાળા કારોબાર માટે LoC ટ્રેડ રૂટનો ઉપયોગ કરી રહ્યા હતા.
લખનઉમાં પ્રચાર વિવાદ, શત્રુઘ્નએ કહ્યું મને પાર્ટી પ્રત્યે પ્રેમ પરંતુ પરિવાર પ્રથમ
ગૃહમંત્રાલયનાં એક અધિકારીનાં નિવેદનમાં ગૃહમંત્રાલય (MHA)એ 19 એપ્રીલના રોજ જમ્મુ કાશ્મીરમાં LoC ટ્રેડના સસ્પેંડ રાખવાનો આદેશ ઇશ્યું કર્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા કરવામાં આવી રહેલી કેટલાક મુદ્દાઓની તપાસમાં આ વાતની માહિતી મળી કે એલઓસી ટ્રેંડ કરનારા લોકોમાં મોટુ પ્રમાણ એમનું છે જે આતંકવાદ/ અલગતાવાદને ભડકાવવામાં સમાવિષ્ઠ પ્રતિબંધિત સંગઠનો સાથે કોઇના કોઇ પ્રકારે સંબંધો ધરાવે છે.
લોકસભા Live: બીજા તબક્કામાં 95 સીટો પર સરેરાશ 50.90 ટકા મતદાન
ITની ચંગુલમાં ફસાયેલો છે જુતા ફેંકનારો શક્તિ ભાર્ગવ, અનેક કેસોની તપાસ છે ચાલુ
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પેલે પારથી સ્થાનીક લોકોની વચ્ચે સંયુક્ત ઉપયોગની વસ્તુઓનાં આદાન પ્રદાન માટે LoCએ ટ્રેડ કરવામાં આવે છે. આ વ્યાપાર બે કેન્દ્રો દ્વારા થાય છે જે સલમાબાદ (ઉરી) જિલ્લા બારામુલા અને ચક્કન દા બાદ જિલ્લા પુંછમાં આવેલ છે. વ્યાપાર એક અઠવાડીયામાં ચાર દિવસ હોય છે અને આ વસ્તું વિનિમય પ્રણાલી પર આધારિત છે અને કોઇ શુલ્ક પણ નથી લાગતા.
Video: સાધ્વી પ્રજ્ઞાની હૃદય દ્રાવક જેલયાત્રા, યાદ કરતા તેઓ પણ રડી પડ્યા
MHAએ આગળ કહ્યું કે, તેવામાં આ નિર્ણય કરવામાં આવ્યો કે, જમ્મુ અને કાશ્મીરમાં સલમાબાદ અને ચક્કન દા બાગનાં રસ્તે LoC ટ્રેડને સ્થાપિત કરવામાં આવશે. આ તરફ તમામ એજન્સીઓની સાથે વાતચીતની આકરી નિંગા માટે એક તંત્ર વિકસિત કરવામાં આવશે.