બેલારુસની યુવતી સાથે લગ્ન, પિતા બનવા પર ભારતીય યુવકને આટલા પૈસા મળ્યા
Love story: મુંબઈના ટ્રાવેલ બ્લોગર મિથિલેશે બેલારુસની લીઝા સાથે લવ મેરેજ કર્યા છે. હાલમાં જ લીઝાએ એક બાળકને જન્મ આપ્યો છે. મિથિલેશે એક વીડિયોમાં બાળક વિશે કેટલીક માહિતી શેર કરી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે બાળકના જન્મ પછી તેને લગભગ 1.5 લાખ રૂપિયા મળ્યા.
Mumbai boy Marriage Belarus girl: મિથિલેશ મુંબઈ સ્થિત ટ્રાવેલ બ્લોગર છે. તેણે બેલારુસની લીઝા સાથે લવ મેરેજ કર્યા છે. લગ્ન પછી દંપતી બેલારુસમાં રહે છે. હાલમાં જ લીઝાએ એક બાળકને જન્મ આપ્યો છે. બાળક વિશે મિથિલેશે તેની યુ-ટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો છે અને જણાવ્યું છે કે તેને 1.5 લાખ રૂપિયા મળ્યા છે.
મિથિલેશે જણાવ્યું કે બાળકના જન્મ પછી તેને બેલારુસ સરકાર તરફથી મોટી રકમ મળી હતી. સરકાર વતી બાળકના ઉછેર માટે માતા-પિતાને પૈસા આપવામાં આવે છે. મિથિલેશ જ્યારે પિતા બન્યો ત્યારે તેને શરૂઆતમાં વન ટાઇમ અમાઉન્ટ તરીકે 1 લાખ 28 હજાર રૂપિયા મળ્યા હતા. આ પછી તેને ત્રણ વર્ષ સુધી દર મહિને 18,000 રૂપિયા મળશે. આ પૈસા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે આ રકમ જો તમે બેલારુસમાં રહેશો તો જ આ રકમ મળશે.
ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: રૂમની લાઇટ બંધ કરીને અવનીત કૌરે આપ્યા બોલ્ડ પોઝ, લોકો એકલામાં જોઈ રહ્યાં છે તસવીરો
આ પણ વાંચો: 3 બાળકોની માતા છે આ હોટ બિકિની મોડલ, તસવીરો જોઇ ઉંમરનો અંદાજો નહી લગાવી શકો
મિથિલેશનું કહેવું છે કે તેની પત્ની લીઝાની નોર્મલ ડિલિવરી થઈ હતી. જ્યારે તેમના બાળકનો જન્મ થયો ત્યારે તેનું વજન લગભગ 4 કિલો હતું. હવે તે 2 મહિનાનો છે. વીડિયોમાં મિથિલેશના પિતા પણ જોવા મળ્યા હતા, જેઓ ભારતથી બેલારુસ પહોંચ્યા છે. FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું, 60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube