નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક દુલ્હા અને દુલ્હનની તસવીર ખુબ વાયરલ (Viral Photo)  થઈ રહી છે. તસવીર જોઈને એકવાર ફરીથી તમે વિચારવા માટે મજબૂર થઈ જશો. આ સાથે જ જ્યારે તમને હકીકત ખબર પડશે તો દુલ્હાના નસીબ પર અફસોસ પણ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થઈ રહેલી એક તસવીરમાં એક દુલ્હા અને દુલ્હન સોફા પર બેઠા છે. દુલ્હન તો ટ્રેડિશનલ ડ્રેસમાં છે પરંતુ દુલ્હાએ ફક્ત લોઅર પહેરેલું છે. જખમી હાલતમાં છે. પહેલા તો લોકોએ તસવીર જોઈને ખુબ મજાક ઉડાવી પરંતુ જ્યારે હકીકત ખબર પડી તો લોકો દુલ્હાના નસીબ પર અફસોસ કરવા લાગ્યા. 


PHOTOS: મંચ પર થયેલા તાયફાથી દુનિયા થઈ હતી સ્તબ્ધ, મિસિસ વર્લ્ડની આખરે પોલીસે કરી ધરપકડ


 


Shocking! ચીનની વુહાન લેબમાં કોરોનાથી પણ ખતરનાક વાયરસ, ચોખા-કપાસથી થયો ચોંકાવનારો ખુલાસો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube