ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી બગદાદી વિશે આપ્યા મોટા સમાચાર, કહ્યું-કંઈક મોટું થયું છે...

સીરિયા (Syria) માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, કે અમેરિકન સેના (US Army) દ્વારા ઈસ્લામિક સ્ટેટ (ISIS) નો વડો અને ખૂંખાર આતંકી અબુ બક્ર અલ બગદાદી (Abu Bakr al-Baghdadi) ની વિરુદ્ધ ચલાવવામાં આવેલ સ્પેશિયલ ઓપરેશનમાં તે માર્યો ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, અબુ બક્ર અલ બગદાદી સીરિયામાં અમેરિકન કાર્યવાહીમાં મરાયો છે. જોકે, આ બાબતની હજી અધિકારિક પુષ્ટિ થઈ શકી નથી.
નવી દિલ્હી :સીરિયા (Syria) માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, કે અમેરિકન સેના (US Army) દ્વારા ઈસ્લામિક સ્ટેટ (ISIS) નો વડો અને ખૂંખાર આતંકી અબુ બક્ર અલ બગદાદી (Abu Bakr al-Baghdadi) ની વિરુદ્ધ ચલાવવામાં આવેલ સ્પેશિયલ ઓપરેશનમાં તે માર્યો ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, અબુ બક્ર અલ બગદાદી સીરિયામાં અમેરિકન કાર્યવાહીમાં મરાયો છે. જોકે, આ બાબતની હજી અધિકારિક પુષ્ટિ થઈ શકી નથી.
(Donald Trump) પણ ટ્વિટ કીને કહ્યું કે, હાલ કંઈક મોટું થયું છે. તેમની આ ટ્વિટથી અંદાજ લગાવવામાં આવી રહ્યાં છે કે, બગદાદી માર્યો ગયો છે.
જોકે, આ પહેલા પણ અમેરિકન સેના દ્વારા કાર્યવાહીમાં બગદાદીને માર્યા હોવાના અનેક સમાચાર સામે આવ્યા છે. પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :