લંડન: લોકો પોતાના માનસિક અને શારીરિક સુખ માટે ગમે તે હદે જઈ શકે છે. પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની વાત હોય કે પછી શરીર સંબંધ બાંધવાની. સામાજિક મર્યાદાની અંદર આ સંલગ્ન તમામ અધિકારો દરેક લોકશાહી ધરાવતા દેશના નાગરિકો પાસે હોય છે. પરંતુ જ્યારે કોઈ આ અધિકારોની આડમાં જાહેરમાં અણછાજતું વર્તન કરવા લાગે તો બાકીના લોકોએ મોઢા છૂપાવવાની નોબત આવી જાય છે. ત્યારે પોલીસે સામે આવવું પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીચ પર ગંદી હરકત
અહીં વાત એક બ્રિટનની મહિલાની છે જે એક સી બીચ પર એવી ગંદી હરકત કરવા લાગી કે માન્યમાં ન આવે. ન્યૂઝ વેબસાઈટ ડેઈલી સ્ટારમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ 34 વર્ષની ક્રિસ્ટીનાની જ્યોર્જિયાની પોલીસે તાઈપી આઈલેન્ડ સ્થિત રેસ્ટોરન્ટમાંથી ધરપકડ કરી. પોલીસનું કહેવું છે કે આ એ જ મહિલા છે જેની શોધ તેઓ ઘણા દિવસથી કરતા હતા. મહિલાને 'માસ્ટરબેટ' એટલે કે હસ્તમૈથુન કરવા બદલ ધરપકડ કરાઈ. 


US સૈનિકના વાયરલ થયેલા Video થી દુનિયા થઈ સ્તબ્ધ, કહ્યું- કાબુલમાં 'આપણે ગડબડ કરી નાખી'


20 સેકન્ડની તે અંગત પળો
પોલીસની એફઆઈઆર મુજબ બીચ પર હાજર એક વ્યક્તિની ફરિયાદના આધારે આ કેસ દાખલ થયો હતો. મહિલાએ પોલીસ પૂછપરછમાં અધિકારીઓને કહ્યું કે મને લાગ્યું કે કોઈ તેના પર ધ્યાન આપતું નથી. આથી 'સેલ્ફ લવ' એક્ટ માટે મારી પાસે ભરપૂર તક હતી. કારણ કે મને આ પ્રકારે ઓર્ગેઝમ મેળવવામાં માત્ર 20 મિનિટનો સમય લાગે છે. અન્ય એક રિપોર્ટ મુજબ આ મહિલા બીચ પર આમ તેમ જોયું અને પછી જાણ્યું કે કોઈ નથી તો વાઈબ્રેટર લઈને મંડી પડી હતી. 


Joe Biden એ આપી ચેતવણી, કાબુલ એરપોર્ટ પર આગામી 24થી 36 કલાકમાં થઈ શકે છે વધુ એક આતંકી હુમલો


પ્લેસ પર અંગત શારીરિક સુખ સંબંધિત આ કેસની ગવાહ સારા મોસે મીડિયાને જણાવ્યું કે તેણે એક મહિલાને બીચ પર રેતી પર માસ્ટરબેટ કરતા જોઈ. તેણે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. જેની તપાસ થઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube