આપણે નાનપણમાં દાદા-દાદીઓ પાસેથી આશ્ચર્યજનક કહાનીઓ સાંભળી હશે, પરંતુ આજના જમાનામાં આવી કહાનીઓ પર કોઈ વિશ્વાસ કરતું નથી. પરંતુ તમને જણાવી  દઈએ કે આજે પણ દાદા-દાદીઓ પાસેથી સાંભળેલી કહાનીમાં અજીબોગરીબ રહસ્યો  (Strange Mysteries) આજે પણ વણ ઉકેલાયા પડ્યા છે. આજે પણ અમે તમને આવી જ એક કહાની જણાવવા જઈ રહ્યા છીએ. શરૂઆતમાં તો આ કહાની પર વિશ્વાસ નહીં આવે. આજે અમે તમને એક એવી નદી (Boiling River) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દાદા દાદીની કહાનીઓની જેમ જ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે જાણીને આશ્ચર્યમાં પડી જશો કે આ નદીમાં જો કોઈ માણસ ભૂલથી પણ પડી જાય તો અથવા તો તેમાં ઉતરે તો જીવતો પાછો આવી શકતો નથી. ભૂ-વૈજ્ઞાનિક આંદ્રે રૂજો (geologist Andres Ruzo)એ આ નદીની શોધ કરી હતી. એમઝોનના જંગલો (Amazon Forest)માં આ નદી પેરૂ (Peru) માંથી વહે છે. તેનું નામ મયાનતુયાકૂ (Mayantuyacu River) છે.


આ રહસ્યમય નદીને આંદ્રેએ વર્ષ 2011માં શોધી હતી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube