કેનેડાના નાગરિકોને નો એન્ટ્રી, ખાલિસ્તાન પર તણાવ મુદ્દે ભારતે વિઝા પર લગાવ્યો પ્રતિબંધ
જોકે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી, પરંતુ કેનેડા વિઝા કેન્દ્રોને સંચાલન કરનાર બીએલએસ ઇન્ટરનેશનલે પોતાની વેબસાઇટ પર આ જાણકારી આપી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે.
India Canada Row: કેનેડાની સાથે ખાલિસ્તાન મુદ્દે ઉત્પન્ન થયેલા તણાવ વચ્ચે હવે ભારતે વધુ એક મોટી એક્શન લીધી છે. કેનેડાના નાગરિકો માટે ભારતે વિઝા સેવાઓને અનિશ્વિત કાળ સુધી બંધ દીધી છે. જોકે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી, પરંતુ કેનેડા વિઝા કેન્દ્રોને સંચાલન કરનાર બીએલએસ ઇન્ટરનેશનલે પોતાની વેબસાઇટ પર આ જાણકારી આપી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે. ;ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના: ઓપરેશનલ કારણોના લીધે ભારતની વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બરથી આગામી સૂચના સુધી બંધ રહેશે. ભારતના એક વરિષ્ઠ રાજદૂતે આ વાતની પુષ્ટિ કરી છે.
India Canada Row: ભારતીય વિદ્યાર્થીના VISA કેન્સલ કરશે કેનેડા? વાલીઓની ચિંતા વધી
ભારતની ટ્રાવેલ એડવાઇઝરી પર કેનેડાનું આવ્યું રિકેશન, કહી આ વાત
ઓંકારેશ્વરમાં આજે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ, જાણો ખાસિયતો
આગામી 24 કલાકમાં કરી લો આ કામ, તમારા ઘરમાં થશે મહાલક્ષ્મીનું આગમન
15 દિવસમાં 2 ગ્રહણ આ લોકોના કરિયરમાં લાગશે ચાર ચાંદ, બેંક બેલેન્સ પણ વધશે
નોંધનીય છે કે કેનેડાએ હવે ભારતમાં હાઈ કમિશનમાંથી તેના કેટલાક રાજદ્વારીઓને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે ભારતમાં અમારા રાજદ્વારીઓ જોખમમાં હોઈ શકે છે અને તેમને ધમકીઓ પણ મળી છે. એવામાં અમે સ્ટાફ ઓછો કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે તેમણે જ અગાઉ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી હતી. આ સિવાય સૌથી પહેલા એક ભારતીય રાજદ્વારીને કેનેડા છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જવાબમાં ભારતે પણ આવી જ કાર્યવાહી કરી હતી.
RO માંથી નિકળનાર ખરાબા પાણી પણ હોય છે ખૂબ ઉપયોગી, 99% લોકોને નથી ખબર
જમીન પર પછાડશો તો પણ નહી તૂટે આ Waterproof Smartphone, ફીચર્સ પણ એકદમ ઝક્કાસ
Kiara Advani Bold Pics: લગ્ન પછી સૌથી બોલ્ડ લુકમાં જોવા મળશે હસીના, ખુલા શર્ટ નીચે પહેર્યો શોર્ટ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube