મિત્રએ કહ્યું તારી પુત્રી `ગંદી` એડલ્ટ સાઈટ પર છે, પિતાએ જે રિએક્શન આપ્યું...વીડિયો થયો વાયરલ
અમેરિકામાં રહેતી એક યુવતીએ કમાણી માટે એવો રસ્તો પસંદ કર્યો જેને લોકો સારી નજરે જોતા નથી. જો કે આમ છતાં અનેક વર્ષો સુધી તે આ કામ કરતી રહી. એમિલી નામની એક મોડલ ઓન્લી ફેન એડલ્ટ સાઈટ પર પોતાના ફોટા શેર કરતી હતી.
વોશિંગ્ટન: અમેરિકામાં રહેતી એક યુવતીએ કમાણી માટે એવો રસ્તો પસંદ કર્યો જેને લોકો સારી નજરે જોતા નથી. જો કે આમ છતાં અનેક વર્ષો સુધી તે આ કામ કરતી રહી. એમિલી નામની એક મોડલ ઓન્લી ફેન એડલ્ટ સાઈટ પર પોતાના ફોટા શેર કરતી હતી.
પિતાને તેમના મિત્રએ આપી જાણકારી
એક દિવસ એમિલીના પિતાના મિત્રએ ઓન્લીફેન્સ સાઈટ પર તેમની પુત્રીના ફોટા જોયા. ત્યારબાદ તેમણે એમિલીના પિતાને મેસેજ કર્યો કે તમારી પુત્રી એડલ્ટ સાઈટ પર છે. જેના પર એમિલીના પિતાએ જે જવાબ આપ્યો તે સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
એમિલીએ વીડિયો શેર કરીને જણાવી આખી સ્ટોરી
મિરરના રિપોર્ટ મુજબ એમિલીએ પોતે આ સ્ટોરી જણાવી છે અને પોતાના ટિકટોક એકાઉન્ટ પર આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. એમિલીએ જણાવ્યું કે હાલમાં જ તેના પિતાના મિત્રએ તેના કેટલાક ફોટા જોયા અને આ અંગે પિતાને જાણ કરી.
પિતાએ આપ્યું આ રિએક્શન
એમિલીના પિતાને તેમના મિત્રએ પુત્રીના કામની જાણકારી મેસેજ કરીને આપી પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ઓન્લી ફેન એડલ્ટ સાઈટ પર પુત્રીના એકાઉન્ટની જાણકારી તેમને પહેલેથી હતી.
વાયરલ થઈ રહ્યું છે પિતાનું રિએક્શન
એમિલીના પિતાને તેમના મિત્રએ મેસેજ કર્યો કે તમારી પુત્રી ઓન્લીફેન્સ પર છે. જેના પર એમિલીના પિતાએ જવાબ આપ્યો કે મને ખબર છે. ત્યારબાદ તેમના મિત્રએ કહ્યું કે આ ખુબ ગંદુ છે, હું તમને આ વાતનો પુરાવો મોકલી શકું છું. ત્યારબાદ એમિલીના પિતાએ કહ્યું તમને તેના ફોટા કેવી રીતે મળ્યા? જેના પર મિત્રએ જવાબ આપ્યો કે મેં ઓન્લીફેન્સ પર તેને સબ્સક્રાઈબ કરી છે. ત્યારબાદ એમિલીના પિતાએ જે જવાબ આપ્યો તેનાથી તેમનો મિત્ર સ્તબ્ધ થઈ ગયો. એમિલીના પિતાએ કહ્યું કે 'તેના બિઝનેસને સપોર્ટ કરવા બદલ આભાર'.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube