ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાના સૌથી મોટા અવોર્ડ એટલે કે ઓસ્કાર અવોર્ડ 2021 (Oscars Awards 2021) નો ઈંતઝાર ફેન્સ ઘણા સમયથી કરી રહ્યા હતા. આ વખતે આ અવોર્ડ મોડેથી શરૂ થયો. જેનું કારણ કોવિડ-19. તેની સાથે જ આ વર્ષે આ સિરેમની ઘણી અલગ રહી. કેમ કે આ વખતે કોઈ હોસ્ટ કે કોઈ ઓડિયન્સ ન હતું. શો ડોલ્બી થિયેટરમાં બ્રોડકાસ્ટ થયો હતો. આ અવોર્ડ શોમાં ક્લો ઝાઓ (Chloe Zhao)એ ધૂમ મચાવી દીધી. તેને બેસ્ટ ડાયરેક્ટરનો અવોર્ડ મળ્યો. અને તેની સાથે જ તે બેસ્ટ ડાયરેક્ટર માટે ઓસ્કાર અવોર્ડ જીતનારી બીજી મહિલા બની ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બેસ્ટ ડાયરેક્ટર: ક્લો ઝાઓ (Chloe Zhao), Nomadland


બેસ્ટ પિક્ચર: Nomadland


બેસ્ટ ફીચર ફિલ્મ - ક્લો ઝાઓ (Chloe Zhao), Nomadland


બેસ્ટ એક્ટર - એન્થની હોપકિન્સ (ધ ફાધર)


એક્ટ્રેસ ઈન લીડિંગ રોલ - ફ્રાંસેસ મેકડોર્મેડ (ફિલ્મ Nomadland )


બેસ્ટ ઓરિજિનલ સ્કોર - ફાઈટ ફોર યૂ


બેસ્ટ ઓરિજિનલ સ્કોર - એનિમેટેડ ફિલ્મ Soul


હ્યુમેનીટેરિયન અવોર્ડ - ટાયલર પેરી


બેસ્ટ વિઝ્યૂઅલ ઈફેક્ટ - ટેનેટ (Tenet)


બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી - સાઉથ કોરિયન અભિનેત્રી Yuh-Jung Youn


બેસ્ટ ફિલ્મ એડિટિંગ - રિઝ અહમદની સાઉન્ટ ઓફ મેટલ


બેસ્ટ સિનેમેટોગ્રાફી - ગેરી ઓલ્ડમેન સ્ટારર Mank માટે Erik Messerschmidt


બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન - ડાયરેક્ટર David Fincherની ફિલ્મ Mank


બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ - નેટફ્લિક્સની ફિલ્મ My Octopus Teacher


બેસ્ટ ડોક્યુમેન્ટ શોર્ટ સબ્જેક્ટ - Colette


બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ - Soul


બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - If Anything Happnes I love You


બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ - Two Distant Strangers


બેસ્ટ સાઉન્ડ - રિઝ અહમદની સાઉન્ડ ઓફ મેટલ


બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર - ફિલ્મ Nomadlandના ડાયરેક્ટર Chloe Zhao


બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલિંગ - Sergio Lopez- Rivera, Mia Neal, Jamika Wilsonને ફિલ્મ Ma Rainey's Black Bottom


બેસ્ટ કોસ્ચ્યુમ - Ann Rothને Ma Rainey's Black Bottom માટે


બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - બ્રિટીશ આફ્રિકન સ્ટાર Daniel Kalluuya


બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ - Another Round (ડેન્માર્ક ફિલ્મ)


બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે - ક્રિસ્ટોફર હેમ્પટન અને ડાયરેક્ટર Florian Zeller (Anthony Hopkins ફિલ્મ)


બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે - ડાયરેક્ટર Emrald Fennel


ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ:
ઓસ્કાર્સ ઈન મેમોરિયલ સેક્શનમાં હોલીવુડ સ્ટાર્સ ચેડવિક બોસમેન, સિસલી ટાયસન અને ક્રિસ્ટોફર પ્લમર સાથે ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ સ્ટાર્સને આપણે 2020-2021માં ગુમાવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube