ન્યૂયોર્ક: દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)થી બચવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ ક્રમમાં ન્યૂયોર્ક એ એક સારી રીત અપનાવી છે. કોરોના વાયરસના કારણે ઘણા સયમ સુધી રેસ્ટોરન્ટ, હોટલ, બાર બંધ રહ્યાં હતા હવે ખોલવામાં આવ્યા છે. લોકો અહીં ખાવા માટે આવી રહ્યાં છે, એવામાં કોરોનાથી બચાવના દ્રષ્ટિગત ન્યૂયોર્કમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે ‘outdoor dining’ની વ્યવસ્થા કરવામાં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Coronavirus Latest Updates: WHOની ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ


અસરકારક રહી આ રીત
મેયર બિલ ડી બ્લાસિયો (Mayor Bill de Blasio)એ કહ્યું કે, આ વ્યવસ્થા ઘણી હદ સુધી સંક્રમણને રોકવા માટે અસરકાર થઈ શકે છે. એટલા માટે રેસ્ટોરન્ટની બહાર ઓપન એરિયામાં એટલેક ‘outdoor dining’ની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.


આ પણ વાંચો:- પોતાના કબજે કરેલા 'ગુલામ કાશ્મીર'ને ખાલી કરે પાકિસ્તાન: મિજિતો વિનિતો


લોકોના નોકરીઓ બચાવવાનો ઉદ્દેશ્ય
મેયરે કહ્યું કે વર્ષ અંત સુધીમાં રેસ્ટોરન્ટ ખોલવાની યોજના છે. જેનાથી 90000  નોકરીઓ બચી જશે. જૂનમાં આ યોજના પર કાર્ય કરવાનું શરૂ થયું, આ યોજના પબ્લિકને પસંદ આવી. રેસ્ટોરન્ટ ખોલવા એક મહત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા માટે મોટું સાહસિક પગલું હતું. આખરે અણે તેને કરવામાં સફળ રહ્યાં. આ એક નવી પરંપરાને શરૂ કરવાનો સમય છે. ન્યૂયોર્ક શહેરને દુનિયાનું સૌથી જીવન શહેર બનાવી રાખવા માટે આ પ્રયાસને આગળ વધારવા અને વિસ્તાર આપવા માટે અમને ગર્વ છે.


આ પણ વાંચો:- UNમાં ભારતે પાકિસ્તાનનું માથું શરમથી ઝૂકાવી દીધું, ઈમરાન ખાનની ભાષણ વચ્ચે થઈ ફજેતી 


ન્યૂયોર્કના મેયર કાર્યાલય અનુસાર ઓપન ડાયનિંગનો વિસ્તાર આપવા માટે નગર નિગમ વધુ કાર્ય કરી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube