મગજ વિનાના શાસકો અને ધડ વિનાના કાયદા! આ કાયદાને લીધે દુનિયા પાકિસ્તાનને ગણે છે પાગલ!
પાકિસ્તાનનાં એવા 5 વિચિત્ર કાયદા, જેને સાંભળીને તમે કહેશે ‘...ના હોય!’ ખુદ એમના દેશના લોકો જ પાકિસ્તાનને ગણે છે પાગલ. વિકાસના નામે મીંડૂ અને વિચિત્ર કાયદાઓની વણઝાર...
Pakistan: દુનિયાના દરેક દેશમાં કોઈને કોઈ વિચિત્ર કાયદા હોય છે. જેને સાંભળીને ઘણીવાર લોકોને આશ્ચર્ય થઈ જાય છે. આવા વિચિત્ર કાયદા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ છે. વિચિત્ર કાયદાઓ લાગુ કરવામાં પાડોશી દેશ પાકિસ્તાન નંબર વન પર છે. આવા કાયદાઓને કારણે દુનિયાભરમાં પાકિસ્તાનની ટીકા પણ થાય છે. થોડા મહિના પહેલા જ એક કાયદાની ઘણી ટીકા થઈ હતી. ત્યાંનો લોકો જ પાકિસ્તાનને પાગલ ગણાવે છે. ત્યાંના લોકોનું એમ પણ કહેવું છેકે, અહીંની સરકાર મગજ વગરની છે, અહીંના શાસકો બેકાર છે અને ધડ વિનાના વિચિત્ર કાયદા છે. સોશિયલ મીડિયા પર આ અંગે ખુદ પાકિસ્તાનીઓની જુબાનીના ઢગલો પુરાવ મળી રહેશે. હાલ ત્યાંની યુવા પેઢી આ વસ્તુને કબુલી રહી છે. તેઓ દુનિયાના બીજા વિકસીત દેશો અને ત્યાં સુધી કે ભારત પાસેથી કંઈક શિખવા માંગે છે.
આ પણ ખાસ વાંચોઃ લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ આ પણ ખાસ વાંચોઃ કાયદાની વાત! નહી ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો આ પણ ખાસ વાંચોઃ ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ! આ પણ ખાસ વાંચોઃ મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
18 વર્ષે ફરજિયાત લગ્ન પ્રથા-
પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં એક વિચિત્ર વિધેયક પસાર કરવામાં આવ્યુ હતું. આ વિધેયક પડોશી દેશ ઉપરાંત વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. આ બિલમાં કહેવામાં આવ્યું હતું કે 18 વર્ષની ઉંમરે લોકોના લગ્ન ફરજિયાત કરવામાં આવે. આ સિવાય આ કાયદાનું પાલન ન કરનારાઓ માટે સજાની પણ જોગવાઈ છે. પાકિસ્તાની રાજકારણીઓ દલીલ કરે છે કે, આ વિધેયક સામાજિક દુષણો અને બાળ બળાત્કારને રોકવામાં મદદ કરશે. આવો જાણીએ પાકિસ્તાનના આવા જ કેટલાક વિચિત્ર કાયદાઓ વિશે.
આ પણ ખાસ વાંચોઃ ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ આ પણ ખાસ વાંચોઃ Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના મોજ કરો આ પણ ખાસ વાંચોઃ 25 વર્ષ સુધી વિજળી વિના ચાલશે AC! અપનાવો આ સૌથી સરળ ટ્રિક આ પણ ખાસ વાંચોઃ iPhone 15 અંગે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો! કરોડો યુઝર્સને પડી જશે મોજ
મંજૂરી વગર ફોનને અડી પણ ન શકો!
પાકિસ્તાનમાં પરવાનગી વગર કોઈના ફોનને સ્પર્શ કરવો ગેરકાયદેસર માનવામાં આવે છે. જો ભૂલથી પણ કોઈ બીજાના ફોનને અડકી જાવ તો, તેના માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે. આમ કરનારને 6 મહિનાની જેલ થઈ શકે છે.
અંગ્રેજી અનુવાદ ગેરકાયદેસર છે-
પાકિસ્તાનમાં તમે અમુક શબ્દોનો અંગ્રેજીમાં અનુવાદ કરી શકતા નથી. આ શબ્દોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવું ગેરકાયદેસર માનવામાં આવે છે. આ શબ્દો છે અલ્લાહ, મસ્જિદ, રસૂલ અથવા નબી. જો કોઈ તેનો અંગ્રેજીમાં અનુવાદ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ ખાસ વાંચોઃ Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ આ પણ ખાસ વાંચોઃ Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ? આ પણ ખાસ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે! આ પણ ખાસ વાંચોઃ ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
શિક્ષણ ફી પર ટેક્સ વસૂલવામાં આવે છે-
પાકિસ્તાનમાં ભણવા માટે તમારે ટેક્સ ચૂકવવો પડશે. જો કોઈ વિદ્યાર્થી અભ્યાસ પાછળ 2 લાખથી વધુ ખર્ચ કરે છે, તો તેણે 5% ટેક્સ ચૂકવવો પડશે. કદાચ આ ડરને કારણે જ પાકિસ્તાનનાં લોકોનું ભણતર ઓછુ હોય છે.
છોકરી સાથે હોય તો થાય છે કાર્યવાહી-
અન્ય દેશની જેમ પાકિસ્તાનમાં છોકરા અને છોકરીઓ લિવ-ઈન-રિલેશનશીપમાં નથી રહી શકતા. જો કોઈ છોકરો તેની ગર્લફ્રેન્ડ સાથે રહેતો પકડાય તો તેને જેલની સજા થાય છે. અહીં લગ્ન પહેલા છોકરા-છોકરીને સાથે રહેવાની પરવાનગી નથી.
અહીં જવા પર છે પ્રતિબંધ-
પાકિસ્તાનનાં કોઈપણ નાગરિકને ઈઝરાયલ જવાની પરવાનગી નથી. ઈઝરાયલ જવા માટે પાકિસ્તાન સરકાર અહીંના નાગરિકોને વિઝા નથી આપતી.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત