Quad Summit 2022: હિન્દી ક્યાંથી શીખી? જાપાની બાળકની વાતો સાંભળીને PM મોદી ગદગદ થયા, 5 પોઈન્ટમાં જાણો પ્રવાસનું મહત્વ
પીએમ મોદી ટોક્યો પહોંચી ગયા છે. અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. લોકોએ `ભારત મા કા શેર` જેવા નારા પણ લગાવ્યા.
Quad Summit 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્વાડ સમિટ માટે જાપાનના ટોક્યો શહેર પહોંચી ગયા છે. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. અનેક બાળકો પણ પીએમ મોદીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. પીએમ મોદીએ સૌથી પહેલા બાળકો સાથે મુલાકાત કરી. તેમની સાથે વાતચીત કરી. બાળકો પણ પીએમ મોદી સાથે ખુબ ઉત્સાહપૂર્વક વાતચીત કરતા જોવા મળ્યા. પીએમ મોદીએ બધાનો જુસ્સો પણ વધાર્યો.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube