દુનિયાના શક્તિશાળી નેતાઓને કહ્યું PM મોદીએ- આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. જે ના માત્ર બેગુનાહોની હત્યા કરે છે પરંતુ આર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતાને પણ સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે.
ઓસાકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. જે ના માત્ર બેગુનાહોની હત્યા કરે છે પરંતુ આર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતાને પણ સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે.
વધુમાં વાંચો:- G-20 સમિટ: ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે યોજાઇ બેઠક, આ 4 મુદ્દા પર થઇ ચર્ચા
જાપાનના ઓસાકા શહેરમાં બ્રિક્સ નેતાઓની અનૌપચારિક બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદ અને જાતિવાદને કોઇપણ તરીકે સમર્થન બંધ કરવાની જરૂરીયાત છે.
જાપાનથી PM LIVE: ડિજિટલ લેવડદેવડ રેકોર્ડ સ્તર પર, સોશિયલ સેક્ટર પ્રાથમિકતા
તેમણે કહ્યું કે, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. આ માત્ર નિર્દોષોની જ હત્યા નથી કરતા પરંતુ આર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતાને પણ સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે. વડાપ્રધાન G-20 શિખર સમિટમાં ભાગ લેવા માટે ઓસાકા પહોંચ્યા છે.
જુઓ Live TV:-