ભારતના આક્રમક વલણથી ડરેલા પાકિસ્તાને PoKના લોકોને કહ્યું- `બંકરોમાં રહો`
પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાની સેનાને એક વધુ સર્જિકલ સ્ટ્રાઈકનો ડર લાગી રહ્યો છે. પાકિસ્તાની સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના લોકોને રાતના સમયે બંકરોમાં રહેવા માટે જણાવ્યું છે.