નવી દિલ્હી: સૂત્રોના હવાલે એકદમ ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ કોરોના વાયરસને તૈયાર કરવાની પ્રક્રિયા ભારતની ધરતી પર થઈ હતી. જેમાં ચીનની સાથે ભારત અને અમેરિકાના વૈજ્ઞાનિકો પણ સામેલ હતાં. જો કે ભારતીય વૈજ્ઞાનિકોને અંધારામાં રાખીને દગાથી સેંપલિંગ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખી જર્નલ તમે અહીં ક્લિક કરીને જોઈ શકો છો. આ જર્નલ બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ફંડથી ચાલે છે. આ રિપોર્ટના આધારે બિલ ગેટ્સે કહ્યું હતું કે આવા વાયરસથી મહામારી ફેલાય તો દુનિયામાં લાખો લોકોના મોત થઈ શકે છે. 


સ્પષ્ટ છે કે બિલ ગેટ્સનો ઈશારો ક્યાંકને ક્યાંક કોરોના જેવા વાયરસ તરફ હતો જે હવે સમગ્ર દુનિયા માટે જોખમ બની રહ્યો છે. તેનું કારણ છે ચામાચિડીયા દ્વારા માણસો પર થનારો તે સ્ટડી જેનો એક હિસ્સો નાગાલેન્ડના મિમી જેવા ગામમાં કરાયો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. 


સમગ્ર મામલા પરથી આ રીતે ઉઠ્યો પડદો
બિલ ગેટ્સના રિસર્ચ મેગેઝીનમાં આ રિસર્ટ રિપોર્ટ છપાયા બાદ ભારત સરકાર હરકતમાં આવી. આ અભ્યાસ માટે ભારત સરકાર પાસેથી કોઈ ઔપચારિક મંજૂરી લેવાઈ નહતી. આ રિસર્ચ વર્ષ 2017માં કરાયું હતું. તેના પર ખુલાસો થતા ભારત સરકારે ગંભીરતાથી લીધો અને તપાસ કરાવી. દેશના પ્રતિષ્ઠિત અખબાર ધ હિન્દુમાં રિપોર્ટ પણ છપાયો હતો. અહીં ક્લિક કરીને તમે તેને વાંચી શકો છો. 


તેનો વીડિયો તમે અહીં ક્લિક કરીને જોઈ શકો છો. 


આ સાથે જ એવો દાવો પણ થઈ રહ્યો છે કે ત્યાં જ સેમ્પલની બાટલી તૂટી અને ત્યારબાદ આ વાયરસ માણસની કેદમાંથી આઝાદ થઈને સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો.