Sultan Ismail Ibn Sharif: ફ્રાનસી દૂત ડોમિનિક બસનોટે તેના પુસ્તકમાં આ અંગે ખુલાસો કર્યો હતો. 1704માં લખાયેલા આ પુસ્તકમાં જણાવ્યું હતું કે મોરક્કોના સુલતાન  મૌલે ઈસ્માઈલને  1,171 બાળકો હતા. સુલતાન મૌલે ઈસ્માઈલને ધ બ્લડ થસ્ટીના નામથી પણ ઓળખવામાં આવે છે. ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ સાબિત થયું હતું કે મોરક્કોના સુલતાને 880 બાળકો હતા. સુલતાન મૌલે ઈસ્માઈલને મોરોક્કન  સંસ્કૃતિના સૌથી મહાન વ્યક્તિમાંના એક છે. આંતરિક આદિવાસી યુદ્ધો અને શાહી ઉત્તરાધિકારીઓથી તબાહ એક રાષ્ટ્ર વિરાસતમાં મળ્યા હતા. પરંતુ તેઓના શાસનકાળના અંત સુધી દોઢ લાખથી વધુ લોકોની એક શક્તિશાળી સેના સ્થાપિત કરી હતી. જેના વધારે પડતા લોકો સબ-સહારા આફ્રિકા કે ગુલામ હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૈનિકોના બાળકોનો કર્યો ઉપયોગ-
મૌલે ઈસ્માઈલને સૈનિકો મહિલાઓની સપ્લાયથી તે બાળકોના તેમના ગાર્ડ ડ્યુટી માટે પ્રશિક્ષિત કરતો હતો. તે તેના કુળના બચાવ માટે આનો ઉપયોગ કરતો હતો. મોરક્કોના સુલતાન મૌલે ઈસ્માઈલ 'દ બ્લડ થાર્સ્ટી' અલાઉઈટ પરિવારના બીજા સમ્રાટ હતા. અને  સુલતાન મૌલે ઈસ્માઈલે 1672થી 1727 સુધી શાસન કર્યું હતું.સુલતાન મૌલે ઈસ્માઈલને તેનું રાજ્ય મજબૂત કરવા અને સુરક્ષિત રાખવા માટે યાદ કરવામાં આવે છે. સુલતાન મૌલે ઈસ્માઈલ તે મોરક્કોના ત્રીજા શાસક હતા.તેમના બંને સોતોલે ભાઈ હતા. મૌલે શરીફને વર્ષ 1631 માં અલાઉઇટ વંશના પહેલા શાકા તરીકે સત્તા સંભાળી તેના પછી 1636 માં સૌથી મોટી બેટે મૌલે મુહમ્મદ ઇબ્ન શરીફને સત્તા સોંપવામા આવી. 


32 વર્ષમાં 1700 બાળકો-
ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સના અનુસાર મૌલે ઈસ્માઈલને 888 બાળકો હતા. જે ઈતિહાસમાં સૌથી મોટી સંખ્યા છે. અને આની પુષ્ટિ પણ કરવામાં આવી છે. પરંતુ તેના મૃત્યુ બાદ તેમના બાળકો વચ્ચે સત્તા માટે લડાઈ શરૂ થઈ હતી.મોરક્કોની યાત્રા કરનાર એક ફ્રાનસી રાજદૂત ડોમિનિક બસનૉટના અનુસાર મૌલે ઈસ્માઈલને 1704 સુધી કુલ 1,171 બાળકો હતા. અને તેને 32 વર્ષ સુધી શાશન કર્યું હતું.