વોશિંગ્ટન: અમેરિકામાં રહેતી એક યુવતીએ તેની સેક્સ લાઈફ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેને સાંભળ્યા બાદ તમારું મગજ ચકરાવે ચડી જાય તે સ્વાભાવિક છે. 24 વર્ષની આ યુવતીનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં 500થી વધુ લોકો સાથે ઈન્ટિમેટ રિલેશન બનાવ્યા છે અને 30 વર્ષ પૂરા થાય તે પહેલા આ આંકડો 1000 પૂરો થાય તેવું તે ઈચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રકારે થાય છે લાખોની કમાણી
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી કાજુમી સ્ક્વર્ટ્સ (Kazumi Squirts) સેક્સી કન્ટેન્ટ ક્રિએશન સાઈટ ઓનલી ફેન્સ દ્વારા લાખોની કમાણી કરે છે. તેનું કહેવું છે કે તેને અલગ અલગ પુરુષો સાથે સંબંધ બનાવવું ગમે છે. માત્ર 24 વર્ષની ઉંમરમાં તે 500થી વધુ પુરુષો સાથે સૂઈ ચૂકી છે અને આ સંખ્યા આગામી વર્ષોમાં તે 1000 કરવા માંગે છે. 


PHOTOS: પત્નીએ પતિને 'કૂતરો' બનાવી ગળામાં ચેન બાંધી આખા શહેરમાં ફેરવ્યો, કારણ જાણી માથું ભમી જશે


98 બાદ ગણતરી જ ભૂલી ગઈ
કાજુમી સ્ક્વર્ટ્સે કહ્યું કે 98 પર પહોંચ્યા બાદ તે ગણતરી જ ભૂલી ગઈ હતી પરંતુ એક અંદાજા મુજબ તે અત્યાર સુધીમાં 500થી વધુ પુરુષો સાથે સેક્સ કરી ચૂકી છે. તે સમયગાળા દરમિયાન તે ખુબ સેક્સ પાર્ટીઓમાં ગઈ હતી. એટલું જ નહીં તેણે એક દિવસમાં રેકોર્ડબ્રેક 50 પુરુષો સાથે સેક્સ કર્યું હતું. 


Euthanasia: અહીં હવે પોતાની મરજીથી મોતને ગળે લગાવી શકાશે, વિરોધ વચ્ચે કાયદો પસાર થયો


Boyfriend ને ખબર છે  અસલિયત
કાજુમીનો બોયફ્રેન્ડ પણ છે અને તેને તેની આ બધી ઈચ્છાઓ વિશે ખબર પણ છે. અલગ અલગ પુરુષો સાથે સંબંધ રાખવાથી થતી બીમારીઓના જોખમ વિશે તે કહે છે કે હું પ્રોટેક્શન વાપરુ છું. આ ઉપરાંત સમયાંતરે ટેસ્ટ કરાવું છું. કોઈ કઈ પણ વિચારે પરંતુ મારા માટે આ મજેદાર અનુભવ છે. મારી ઈચ્છા 30 વર્ષની થઉ ત્યાં સુધીમાં 500ના આંકડાને 1000 સુધી પહોંચાડવાનો છે. કાજુમીએ જણાવ્યું કે તે જલદી એક મોટી સેક્સ પાર્ટી પણ આયોજિત કરવાની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube