અભિનેત્રીએ પ્રાઈવેટ પાર્ટ જોવા માટે શોધી નાખી એવી રીત...જાણીને ચોંકી જશો તમે
સેલિબ્રિટી લોકો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરીને કરોડો રૂપિયા કમાતા હોય છે. કેટલાક સુપર સ્ટાર ફેન ફોલોઈંગના દમ પર પોતાની જ પ્રોડક્ટ સુદ્ધા લોંચ કરી દે છે. `આયર્ન મેન` ફેમ અભિનેત્રી ગાઈનેથ પેલ્ટ્રો (Gwyneth Paltrow) એ પણ કઈક આવું જ કરી નાખ્યું છે. જે પોતાની બ્યૂટી અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સને લઈને ચર્ચામાં રહે છે.
લાસ વેગાસ: સેલિબ્રિટી લોકો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરીને કરોડો રૂપિયા કમાતા હોય છે. કેટલાક સુપર સ્ટાર ફેન ફોલોઈંગના દમ પર પોતાની જ પ્રોડક્ટ સુદ્ધા લોંચ કરી દે છે. 'આયર્ન મેન' ફેમ અભિનેત્રી ગાઈનેથ પેલ્ટ્રો (Gwyneth Paltrow) એ પણ કઈક આવું જ કરી નાખ્યું છે. જે પોતાની બ્યૂટી અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે તેણે જે પ્રોડક્ટ માર્કેટમાં ઉતારી છે તેની ચર્ચા ઈન્ટરનેટ પર ખુબ થઈ રહી છે.
પ્રાઈવેટ પાર્ટ જોવા માટે LED અરીસો
અભિનેત્રી અને બિઝનેસ વુમન ગાઈનેથે મહિલાઓના ગુપ્તાંગ (Private Parts) વધુ સારી રીતે જોવા માટે 46 યુએસ ડોલર એટલે કે લગભગ સાડા ચાર હજાર રૂપિયાનો અરીસો લોન્ચ કર્યો છે. જેમાં LED લાઈટ લાગી છે. તેમની વ્યવસાયિક વેબસાઈટ ગૂપ(Goop) પર આ પ્રોડક્ટની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. ખરીદારોને તેની યુએસપી પણ બતાવવામાં આવી છે કે આ અરીસો તેમણે કેમ લેવો જોઈએ. વેબસાઈટના જણાવ્યાં મુજબ તેમાં લાગેલો હાઈક્વોલિટી ગ્લાસ પગની વચ્ચે કોઈ પણ મુશ્કેલી વગર એડજસ્ટ થઈ જાય છે. આ ખાસ અરીસો પ્રાઈવેટ પાર્ટ્સની દેખભાળ માટે એકદમ યોગ્ય અને ટ્રેન્ડી છે જેનો ઉપયોગ ગર્ભનિરોધક રિંગ (Contraceptive Rings) નાખવામાં પણ થઈ શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube