વોશિંગ્ટનમાં અશાંતિ રોકવા હજારો સૌનિકો તૈનાત કરવા ઈચ્છતા હતા ટ્રંપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Trump) ગત સપ્તાહ એક સમયે તેમના સલાહકારોને કહ્યું હતું કે, વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં નાગરિક અશાંતિ રોકવા માટે 10 હજાર સૈનિકોને તૈનાત કરવા ઈચ્છતા હતા. આ જાણકારી એક વરિષ્ઠ અમેરિકાના અધિકારી આપી છે.
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Trump) ગત સપ્તાહ એક સમયે તેમના સલાહકારોને કહ્યું હતું કે, વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં નાગરિક અશાંતિ રોકવા માટે 10 હજાર સૈનિકોને તૈનાત કરવા ઈચ્છતા હતા. આ જાણકારી એક વરિષ્ઠ અમેરિકાના અધિકારી આપી છે.
સોમવારના ઓવલ ઓફિસની ચર્ચાઓમાં સામે આવ્યું કે, પેંટાગન (Pentagon) નેતૃત્વના વિરોધ છતાં રાષ્ટ્રપતિ તેમની ધમકીને યોગ્ય સાબિત કરવા કોઇપણ હદ સુધી જવા ઈચ્છતા હતા.
આ પણ વાંચો:- મોટો ઘટસ્ફોટ: આ મહિલા સાથે સંબંધ બાંધવા માંગતા હતાં ઈમરાન ખાન
અધિકારીએ નામ ન છાપવાની શરત પર જણાવ્યું કે, બેઠકમાં સંરક્ષણ સચિવ માર્ક એસ્પર, જ્વોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન, જનરલ માર્ક મિલે અને અર્ટાની જનરલ વિલિયમ બરે આ તૈનાતીની સામે ભલામણ કરી.
એટલું જ ન હીં અધિકારીએ તેમ પણ કહ્યું કે, બેઠક વિવાદાસ્પદ હતી. ત્યારે વ્હાઈઠ હાઉસે આ મામલે ટિપ્પણી કરવાના અનુરોધનો તાત્કાલીક જવાબ પણ આપ્યો નહતો.
આ પણ વાંચો:- Corona: WHOએ 'આયુષ્યમાન ભારત' યોજનાને બિરદાવી, આપ્યું મહત્વનું નિવેદન
ટ્રંપ ત્યારથી જ નેશનલ ગાર્ડની તૈનાતીથી સંતુષ્ટ જોવા મળી રહ્યાં છે. જ્યારેથી પેંટાગને આ વિકલ્પને ઘરૂલું સંકટોનો સામનો કરવા માટે એક વધારે પારંપરિક ઉપકરણ જણાવ્યું હતું.
અધિકારીએ કહ્યું, તે સમય શહેરમાં સક્રિય ડ્યૂટી બળ ઉપલબ્ધ હતું પરંતુપ તે રાષ્ટ્રપતિ માટે પર્યાપ્ત નહતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube