Chevening Scholarship: અભ્યાસ માટે બ્રિટેન દુનિયાનો સૌથી મોંઘા દેશોમાંથી એક છે. એકલા બ્રિટેનમાં યુનિવર્સિટીની ફી લાખો રૂપિયામાં છે. ઉપરથી રહેવા-પીવા અને ખાવાનો ખર્ચ એક લાખ રૂપિયા પ્રતિ મહિનાથી ઓછો નથી. એવામાં બ્રિટેનમાં સ્ટડી કરવાનું વિચારી રહેલા ભારતીયોને સ્કોલરશિપની જરૂર પડે છે. એવામાં ત્યાંની સરકાર ખુદ ભારતીયો માટે બ્રિટિશ વિશ્વવિદ્યાલયોમાં સ્ટડી માટે સ્કોલરશિપ ઓફર કરે છે, જેણે શેવનિંગ સ્કોલરશિપ તરીકે ઓળખાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડીથી હરખાતા નહીં! ખાડીમાં ઉભું છે તોફાન, આ વાવાઝોડું ફરી ગુજરાતના વાતાવરણને કરશે..


શેવેનિંગ બ્રિટિશ સરકારનો એક સ્પેશિયલ સ્કોલરશિપ પ્રોગ્રામ છે. તેણે વિદેશ, રાષ્ટ્રમંડલ અને વિકાસ કાર્યાલય અને તેના સહયોગી સંગઠનો દ્વારા સંયુક્ત રૂપથી ફંડ આપવામાં આવે છે. શેવનિંગ સ્કોલરશિપ તમને યૂકેમાં એક વર્ષની માસ્ટર ડિગ્રી માટે મફતમાં અભ્યાસ કરવાની અનુમતિ આપે છે. શેવનિંગ સ્કોલરશિપ મેળવનાર અલગ અલગ દેશોમાંથી આવે છે.


સ્કોલરશિપ હેઠળ મળે છે કઈ કઈ સુવિધાઓ?
શેવનિંગ સ્કોલરશિપના ઘણા ફાયદા છે. સરળ શબ્દોમાં કહીએ તો જે વિદ્યાર્થીને શિવનિંગ સ્કોલરશિપ મળશે તે માસ્ટર ડિગ્રી હાંસિલ કરવા માટે પુરી રીતે સ્વતંત્ર હશે. તેની ટ્યૂશન ફી સ્કોલરશિપ દ્વારા કવર કરવામાં આવશે. તેના સિવાય ઘરનું ભાડું અને વિમાનનું ભાડું પણ સ્કોલરશિપ દ્વારા જ કવર કરવામાં આવે છે. એક તરફથી કહીએ તો સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થી બ્રિટેનની ટોપ યૂનિવર્સિટીમાં મફતમાં અભ્યાસ કરી શકે છે. આ જ કારણે દુનિયાભથી વિદ્યાર્થી તેના માટે અરજી કરે છે.


ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ; જાણો શું બોલાઈ રહ્યા છે મણદીઠ ભાવ?


સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીને દુનિયામાં સર્વોતમ શિક્ષા પ્રાપ્ત કરવાનો અવસર મળે છે. મહત્વપૂર્ણ લોકોથી મળવાનો અને બ્રિટેનની અલગ અલગ સંસ્કૃતિઓને જાણવાનો પણ અવસર મળે છે. એક વાર જ્યારે તમે કોર્સ પુરો કરી લો છો તો તમે 60,000થી વધુ લોકોને વ્યાપક શેવેનિંગ પરિવારના સભ્ય બની જાવ છો. તમે નવા વિચારો અને કામ કરવાની યોગ્ય ક્ષમતા સાથે પોતાના દેશ પાછા ફરી શકો છો.


સ્કોલરશિપ માટે જરૂરી ડોક્યૂમેન્ટ
શેવનિંગ સ્કોલરશિપ માટે અરજી કરતી વખતે વિદ્યાર્થીઓને પોતાની સ્ટડી, રેફરેંસ અને યુકે વિશ્વવિદ્યાલયથી શરત વગરનો પ્રસ્તાવથી સંબંધિત ડોક્યૂમેન્ટ આપવા પડે છે. આ ડોક્યૂમેન્ટને જમા કરવાની છેલ્લી તારીખ શેવેનિંગ એપ્લિકેશન ટાઈમલાઈન પર આપવામાં આવી છે. જો તમે શેવનિંગ સ્કોલરશિપ માટે પસંદ થયા છો તો આ ખુબ જ જરૂરી છે કે તમે આ તમામ ડોક્યૂમેન્ટ સમય પર જમા કરાવી દો, જેથી તમારી અરજી નકારવામાં ના આવે.


દીકરાની વહુ સાથે અફેર હતું, પણ સાસુ સાથે થઈ ગયો કાંડ, પતિની સામે જ આશિકે...


પસંદગી પ્રક્રિયાના પ્રત્યેક સ્ટેજની જાણકારી ઈમેલના માધ્યમથી આપવામાં આવે છે. તેના સિવાય સ્કોલરશિપ માટે અરજી કરનાર વિદ્યાર્થી ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ પર પણ પોતાના સ્ટેટ્સની તપાસ કરી શકો છો. તેના માટે તમારે પોતાની રજિસ્ટ્રેશન ડિટેલની સાથે શેવનિંગ વેબસાઈટ પર લોગ ઈન કરવું પડશે.