Ukraine Women: મહિલાઓને ઘણીવાર મજબૂરીમાં પોતાનું શરીર વેચવું પડે છે. પોતાની ઇજ્જતનો સોદો કરવો એટલો સરળ નથી પરંતુ વિચારો કોઇ આ હાલત સુધી પહોંચી જાય તો તે કઇ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહ્યું હશે. રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યૂક્રેનથી કંઇક આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓ અહીં પોતાની ન્યૂડ તસવીરો વેચીને પૈસા કમાઇ રહી છે. 
Alia Bhatt Pregnancy: બેબી બંપ સંતાડવા માટે આલિયા ભટ્ટે પહેર્યા હદ વધુ ટાઇટ કપડાં, ફ્રન્ટ કટ પરથી હટશે નહી નજર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલું સાંભળ્યા બાદ કોઇપણનો આત્મા કંપી ઉઠી શકે છે પરંતુ શું તેનું કારણ જાણો છો? કે આખરે તે આમ કઇ મજબૂરી હેઠળ કરી રહી છે. તો તેનો જવાબ તમને બધાને આશ્વર્ય ચકિત કરી દેશે. કારણ કે તેમનું કહેવું છે કે આ એટલા માટે કરી રહી છે જેથી પોતાના દેશની આર્મીને મદદ કરી શકે.


જી હાં યૂક્રેની મહિલાઓ પોતાના શરીરની ફોટા એટલા માટે વેચી રહી છે કારણ કે તેમને જંગ દરમિયાન પોતાના ફોટા વેચી રહી છે જેથી તેમની આર્મીને પૈસાની અછત ન પડે. તેમનું કહેવું છે કે 'તે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મોત સુધી અટકશે નહી.'


એક જાણકારી અનુસાર ''ટેરઓનલીફેંસ'' TerOnlyFans પ્રોજેક્ટ બેનર તળે વેબસાઇટ પર કુલ 38 આંદોલન પ્રતિભાગી મહિલાઓ છે જે મદદ કરવા માટે પોતાની નગ્ન તસવીરો શેર કરી રહી છે. આ 38 મહિલાઓ અલગ-અલગ અંદાજમાં ફોટા ખેંચીને તેમને વેચી રહી છે. 


જોકે નાસ્તાસિયા નાસ્કોએ એક ટ્વીટમાં લખ્યું હતું કે ખારકીવમાં રહેનાર તેમના એક જાણકારીની મદદના બદલે તે પોતાની ન્યૂડ તસવીરો મોકલી દેશે. જોકે આ વાતને પહેલાં તો મજાકમાં લેવામાં આવી પરંતુ હવે આ કામ સામાન્ય રીતે કરવા લાગ્યા અને આ મુહિમ સાથે 38 મહિલાઓ જોડાઇ ચૂકી છે. 


એક સમાચારના અનુસાર જ્યારે નાસ્તાસિયા નાસ્કોએ ટ્વીટર પર જ્યારે આ ઓફર આપી તો તેમને ફક્ત 5 મિનિટમાં ઢગલાબંધ જવાબ આપ્યા.